CBSE
JFM યોજના અંતર્ગત જમીનની માલિકી કોની રહે છે ?
સહકારી મંડળીની
સરકારની
ગ્રામ્ય-સંચાલક મંડળની
ખેડુતની
1731
1947
1974
1980
વનનાશ થવાનું લારણ .......
વધતું જતું ઔદ્યોગીકરણ અને શહેરીકરણ.
વધતી જતી ખેતીની જરૂરિયાત
વધતો જતો એમારતી લાકડાનો અને બળતણનો વપરાશ
ઉપર્યુક્ત બધા જ
JFMના પ્રયોજનનો ઉદ્દભવ કયા હેતુસર થયો હતો ?
મોટા શહેરોની આસપાસ કૃત્રિમ વનનિર્માણ
ઢાંકામાં સાલૌદ્યોગની જાળવણી
આસામમાં સાલવૃક્ષોની કાપણી
પશ્ચિમ બંગાળમાં સાલજંગલોની જાળવણી
જૉઈન્ટ મૅનેજમેન્ટ પ્રોગ્રામ (1980) નો હેતુ –
સ્થાનિક સમાજો સાથે ટકી રહી જંગલોનું સંચાલન કરવાનો છે.
સ્થાનિક સમાજો સાથે રહીને જંગલોનું સંરક્ષણ કરવાનો છે.
સમાજને તે જંગલની પેદાશો મળી રહે તેનો છે.
આપેલા તમામ
ખેતીવાડીમાં ઘટાડો થવાથી અને ખેતીવાડીનો આગથી નાશ થવાથી ક્રિયાને શું કહે છે ?
લીલોપડવાસ
ઝુમઉછેર
હાર્વેસ્ટિંગ
A અને B બંને
વન્યજીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ હિંમત અને અનન્ય નિષ્ઠા દર્શાવે તે માટે સરકારશ્રી દ્વારા કયા એવોર્ડ એનાયત કરવામાં આવે છે ?
અમૃતાદેવી બહુગુણા વાઈલ્ડલાઈફ પ્રોટક્શન ઍવોર્ડ ર્ડ
સુંદરલાલ બિસ્નોઈ વાઈલ્ડ પ્રોટેક્શન ઍવો
અમૃતાદેવી બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટક્શન ઍવોર્ડ
ચીપકો મૂવમેન્ટ વાઈલ્ડલાઈફ પ્રોટકશન ઍવોર્ડ
ઝુમઉછેર નુકશાનકારક અને ફાયદાકારક બંને છે, કારણકે તે ........
તે વનનાશ કરે છે અને ફક્ત દવા તરીકે ઉપયોગી વનસ્પતિનો જ વિકાસ કરે છે.
તે ખોરકનું ઉત્પાદન ઘટાડે અને વનવિસ્તાર વધારે છે.
તે વનનાશ કરે છે અને ખોરાકનુ ઉત્પાદન વધારે છે.
આપેલ એકેય નહીં.
ચીપકો-અંદોલન માટે કયા પ્રભાવી નેતાને આગેવાની અપવામાં આવી ?
શ્રી વિનોબાભાવે
અમૃતાદેવી બિસ્નોઈ
સુંદરલાલ બહુગુણા
શ્રીમતી ઈન્દિરા ગાંધી
C.
સુંદરલાલ બહુગુણા
નીચેના વાક્યમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :
વૈશ્વિક તાપમાનના વધારાનું નિયંત્રણ કરવા માટે લેવામાં આવતાં પગલાં....
1. કુદરતી ગૅસનો શક્તિના એક વૈકલ્પિક સ્ત્રોત તરીકે ઉપયોગ વધારવો જોઈએ.
2. સૌર-ઉર્જા, ભૂતાપીય ઊર્જા વગેરેનો ઉપયોગ ઘટાડી અનુજો માટે નૈસર્ગીક સ્ત્રોતની બચત કરવી જોઈએ.
3. વનનાશ ઘટતો અટકાવવો જોઈએ તેમજ પ્લાન્ટેશનને પ્રોત્સાહન આપવું જોઈએ.
4. અશ્મિ-બળતણના ભાવમાં તાકીદ અને મોટો વધારો જરૂરી.
TFTT
TFTF
TFFF
TTTF