Important Questions of પર્યાવરણીય સમસ્યાઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

141.

કોટન રજકણો ........... માં મહત્વનો પ્રદુષક છે.

  • કલકતા

  • દિલ્લી 

  • અમદાવાદ 

  • મદ્રાસ 


142.

............ સિવાય બીજા બધા પ્રદૂષણમાં ફાળો આપે છે.

  • હાઈડ્રો ઈલેક્ટ્રીક પાવર પ્રોજેક્ટ

  • થર્મલ પાવર સ્ટેશન 

  • ઓટોમોબાઈલ 

  • ન્યુક્લિયર પાવર સ્ટેશન 


143.

.............. આયન કારક ન હોય તેવા વિકિરણો DNA ને નુકશાન કરે છે.

  • બીટા કિરણો

  • ક્ષ કિરણો 

  • U.V.કિરણો 

  • ગામા કિરણો 


144.

SO2 ની કેટલીક અસર અને વનસ્પતિ પર તેના રૂપાંતરની ઉપજોને ........... માં સમાવેશ કરે છે.

  • ગોલ્ગીકાયનો નાશ 

  • હરિતદ્રવ્યનો નાશ 

  • રસસંકોચન 

  • એક પણ નહિ.


Advertisement
145.

પાક પર DDT ના છંટકાવથી ........... નું પ્રદૂષણ ઉત્પન્ન થાય છે.

  • હવા, પાણી, ભૂમિ 

  • ફક્ત હવા અને પાણી

  • ફક્ત પાણી અને ભૂમિ 

  • ફક્ત હવા અને ભૂમિ 


146.

B.O.D. શું છે ?

  • પાણીમાં કુલ O2 ના પ્રમાણની હાજરી 

  • પાણીમાં સજીવો દ્વારા ઉત્પન્ન કારાતું O2 નું પ્રમાણ 

  • વિઘટન માટે સ્ય્ક્ષમ જીવો દ્વારા ઉપયોગ કરાતું O2 નું પ્રમાણ 

  • ઉપરના બધા જ


147.

અલ્ટાવાયોલેટ પ્રકાશનું આણ્વીય કાર્ય મોટેભાગે ........... દ્વારા પરાવર્તીત કરવામાં આવે છે.

  • સંલગ્ન ભાજના વસ્થાની રચનાથી

  • DNA માં હાઈડ્રોજન બંધના વિનાશથી 

  • ફોટો ડાયનેમિક કાર્યથી 

  • પિરિમિડિન ની રચનાથી 


Advertisement
148.

સામન્ય વાતચિતમાં ધ્વનીની તીવ્રતા કેટલી છે.

  • 10 – 20 ડેસિબલ 

  • 30 – 60 ડેસિબલ 

  • 70 – 90 ડેસિબલ 

  • 120 – 150 ડેસિબલ


B.

30 – 60 ડેસિબલ 


Advertisement
Advertisement
149.

વિકિરણ સ્વાસ્થનું જોખમ છે કારણ કે તે ......... ઉત્પન્ન કરે છે.

  • લ્યુકેમિયા 

  • હિમોફિલીયા 

  • એનેમિયા

  • ન્યુમોનિયા 


150.

નીચેનામાંથી કયું પ્રદુષિત પાણીમાં ગેરહાજર હોય છે.

  • સ્ટેન ફ્લાયના ડીંભ 

  • લીલ હરિત લીલ

  • હાઈડ્રીલા 

  • પાણીપીત 


Advertisement