Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

181.

નીચેનામાંથી કયું જંગલના કાર્યને નિયમિત કરે છે ?

  • જરૂરી ઓઈલનું ઉત્પાદન 

  • ભૂમિ અને પાણીનું સંરક્ષણ

  • વાયુનો સંગ્રહ અને મુક્તિ 

  • લાકડાનું ઉત્પાદન 


182.

પૃથ્વી સમિતિ 1992 માં રીઓ ડીજેનેરોમાં યોજાયો હતો જેને પરિણામે ........

  • IUCN

  • રેડ લિસ્ટનું સંપાદન 

  • જીવાવરણ સંરક્ષણની સ્થાપના 

  • જૈવવિવિધતાનું કનવેન્શન 


183.

ભારતમાં પ્રતિ caplta જંગલ વિસ્તાર ........ છે.

  • 1.0 ha 

  • 1.6 ha

  • 0.06 ha 

  • 0.60 ha


184.

નીચેનામાંથી કયું ઊર્જાનો પુનઃપ્રાય સ્ત્રોત છે ?

  • વૃક્ષો

  • પેટ્રોલિયમ 

  • કોલસો 

  • ન્યુક્લિઅર બળતણ 


Advertisement
185.

વિસ્તૃત વનસ્પતિનું રોપવું જંગલ વિસ્તારમાં વધારો કરે તેને ............ કહેવામાં આવે છે.

  • સામાજિક જંગલ વિદ્યા

  • વનીકરણ 

  • ક્ર્ષિ જંગલવિદ્યા 

  • વનનાશ 


186.

સ્ટ્રેટૉસ્ફિટારમાં અલ્ટ્રાવાયોલેટ વિકિરણનું ........... દ્વારા શોષવામાં આવે છે.

  • સલ્ફર ડાયોક્સાઈડ 

  • આર્ગોન

  • ઓક્સિજન 

  • ઓઝોન 


Advertisement
187.

ભારતમાં જંગલ વિસ્તાર લગભગ .......... છે.

  • ભૌગોલિક વિસ્તારનો 37%

  • ભૌગોલિક વિસ્તારનો 9% 

  • ભૌગોલિક વિસ્તારનો 19% 

  • ભૌગોલિક વિસ્તારનો 29% 


C.

ભૌગોલિક વિસ્તારનો 19% 


Advertisement
188.

ભારતમાં સ્થાનીક પુષ્પ વનસ્પતિની ટકાવારી લગભગ ........... છે.

  • 23 

  • 33 

  • 53

  • 63


Advertisement
189.

ભેજવાળી જમીન ........... ઘરાવે છે.

  • દુનિયાની જમીનનો 6% 

  • દુનિયાની જમીનનો 10% 

  • દુનિયાની જમીનનો 12% 

  • દુનિયાની જમીનનો 14%


190.

વનનાશ સામાન્ય રીતે ......... ઘટાડે છે.

  • દુષ્કાળ 

  • ગ્લોબલ વર્મીંગ

  • વરસાદ પડવો 

  • ભૂમિ પક્ષરણ 


Advertisement