Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Multiple Choice Questions

161.

મરઘાપાલનમાં વિદેશી ઓલાદો કઈ છે ?

  • રહોડે આઈલન્ડ રેડ અને એસીલ 

  • પ્લીમોથ અને એસીલ 

  • વ્હાઈટ લેગહોર્ન

  • રહોડે આઈલેન્ડ રેડ 


162.

રેશમના કીડામાં થતો વાઈરસજન્ય રોગ કયો છે ?

  • મેગોટ રોગ 
  • ફ્લેચેરી

  • મસ્કારડીન 

  • પેબ્રીન 


163.

MOET (મલ્ટેપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાંસફાર) કોના માટેની પદ્ધતિ છે ?

  • જન્મ નિયંત્રણ 

  • ઘેટાનું ક્લોનિંગ

  • મત્સ્ય ઉછેર 

  • પશુઓમાં સંકરણ 


164.

વંધ્ય ગાયમાં દૂધ ઉત્પાદન પ્રેરવા કયો અંતઃસ્ત્રાવ ઉપયોગી છે ?

  • સ્ટીલબેસ્ટ્રોલ

  • ઈસ્ટ્રોજન 

  • પ્રોજેસ્ટેરોન 

  • રિલેક્શન 


Advertisement
165.

ભારતમાં મત્સ્ય ઉછેરમાં કઈ માછલીનું સંવર્ધન થાય છે ? 

  • કટલા અને માગુર 

  • રોહુ અને કટલા

  • સાલમન અને રોહુ 

  • સાલમાન અને કટલા 


166.

ટસર-સેલ્ક શામાંથી મળે છે ?

  • એપીસ ઈન્ડિકા 

  • એપીસ ડોરસાટા

  • એન્થેરીએયા રોયલ 

  • બોમ્બેક્સ મોરી 


167.

જાફરાબાદે, મુર્રાહ અને મહેસાણી એ કોની ઓલાદ છે ?

  • બકરી 

  • ઘેટું

  • ગાય 

  • ભેંસ 


168.

બોમ્બેક્સ મેરીના લાર્વાને શું કહે છે ?

  • નીમ્ફ 

  • કોશેટો

  • ઈયળ 

  • ટ્રોકોફોર 


Advertisement
169.

શ્રેષ્ઠ દૂધ ઉત્પાદન આપતી પશુની જાત કઈ છે ?

  • હોલેસ્ટેઈન – ફ્રીએસીયન 

  • સાહીવાલ

  • રેડ સીધી 

  • ડેઓમી 


170.

સૌથી વધુ રેશમ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?

  • ગુજરાત 

  • કેરાલા

  • આસામ 

  • કર્ણાટક 


Advertisement