CBSE
કૃષિ બાયોટેક્નોલૉજી સાથે સંકળાયેલી મુખ્ય પદ્ધતિ ?
વનસ્પતિ સંવર્ધન
DNA પુનઃસંયોજન
પેશીસંવર્ધન
રૂપાંતરણ
1. મીણનો સ્ત્રાવ માખીની ઉદરીય ગ્રંથિમાંથી થાય છે.
2. રાણી વસાહતનમાં રહેલી વંધ્ય માદા છે.
3. કામદાર-વસાહતમાં જોવા મળતી એકલી પ્રજનન માદા છે.
4. નર માખી મોટી સંખ્યામાં જોવા મળતાં અને ફક્ત પ્રજનન કાર્ય કરે છે.
F,F,T,T
T,F,F,T
T,T,F,F
F,T,T,F
1. દૂધ મૂલ્યવાન ખોરાક તરીકે વપરાતું મહત્વનું ઉત્પાદન.
2. દૂધ પ્રાણીઓનો તાજો ક્ષીર સ્ત્રાવ છે.
3. માનવ દૂધનું શોષણ ખોરાકની એક વસ્તુ તરીકે કરે છે.
4. દૂધનો ઉપયોગ દહીં, માખણ, ચીઝ, મીઠાઈ વગેરે બનાવવામાં થાય છે.
F,F,F,F
F,T,F,T
F,F,F,T
T,T,T,T
1. ભ્રુણ સંવર્ધનમાં ભ્રુણને બીજમાં રાખી સંવર્ધન માધ્યમમાં ઉછેરાય છે.
2. ઝડપી ક્લોન વિસ્તરણ કેલસ સંવર્ધનનું પ્રયોજન છે.
3. લાંબા સમય માટે સુષુપ્ત રહેલા બીજમાં ભ્રુણસંવર્ધનથી પ્રાંકુરો વિકસાવી શકાય.
4. ઓર્કિડના બીજમાં સંચિત ખોરાક હોય છે.
F,F,T,F
T,F,T,T
T,T,F,F
F,T,T,T
કેલસ સંવર્ધનમાં મૂળ શાના દ્વારા વૃદ્ધિ પામે છે ?
ઈથીલિન
સાયટોકાયનીન
ઓક્સિન
જીબરેલિન
ખચ્ચર એ કોની નીપજ છે ?
બહિસંકરણ
આંતરજાતીય સંકરણ
સંકરણ
વિકૃતિ
પાકમાં વધુ માત્રામાં પ્રોટીન અને ખનીજ તત્ત્વો ઉત્પન્ન કરવા માટેની પદ્ધતિ ?
દૈહિક સંકરણ
બાયોફોર્ટીફિકેશન
જૈવવિશાલન
સૂક્ષ્મ સંવર્ધન
1. વનસ્પતિ પેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં વધારો થાય છે.
2. આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વધારો થાય છે.
3. બાષ્પીભવનને પરિણામે માધ્યમના કદમાં ઘટાડો થાય છે.
4. આ પદ્ધતિમાં નવા કાચના સાધનોમાં સંવર્ધનનું સ્થાનાંતર કરવામાં આવે છે.
F,T,T,T
F,T,T,F
T,T,T,F
T,T,F,F
કેલસ અને સસ્પેન્શન સંવર્ધનમાં સામાન્ય રીતે વપરાતો ઓક્સિન ?
ડાયક્લોરોફિનોક્સિ અસિટિક ઍસિડ
ABA
નેપ્થેલિન એસિટિક ઍસિડ
ઈન્ડોલ-બ્યુટિરિક ઍસિડ
1. દૂધ આપવાની ક્ષમતામાં વધારો કરવો એ પ્રાણી-સંવર્ધન હેતુ છે.
2. બર્હિસંકરણમાં બે ભિન્ન જાતિના નર અને માદા વચ્ચે પ્રજનન કરાવવામાં આવે છે.
3. સંતાગર્ટુડીશ એ આંતરજાતીય સંકરણનું ઉદાહરણ છે.
4. સતત અંતઃઅંતઃસંકરણને કારણે સંતતિઓની ફળદ્રુપતા ઘટે છે.
T,F,T,F
T,F,F,T
T,F,F,F
F,F,T,T