Important Questions of પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Multiple Choice Questions

1.

IVRI નું પુરું નામ શું છે ?

  • ઈમ્પેરિયલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ 

  • ઈન્ટરનેશનલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ

  • ઈન્ડિયન વેટરનરી રિચર્ચ ઈન્સ્ટિટ્યુટ 

  • ઈમ્પેરિયલ વાયરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ 


2.

મધ શર્કરાયુક્ત મધુરસ દ્વારા,

  • મધમાખી ડંખકોષોમાં લાળગ્રથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. 

  • મધમાખીની ઉદરીય ગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.

  • મધમાખીના જઠરમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. 

  • મધમાખી ડંખકોષોમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.


3.

એપિયરી એટલે શું ?

  • મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે 

  • મધમાખનું સંકરણ

  • મધમાખીની માવજત 

  • માધમાખી રાખવામાં આવે તે 


4.

નીચેનામાંથી કયું વિધાન IVRI એ કરેલા સંશોધન માટે સાચું છે ?

  • ભારત જેવા દેશમાં યોગ્ય પોષણ માટે માંસનાં વપરાશની ભલામણ 

  • મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં પૂરતું ધ્યાન આપવા બાબત

  • ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે અને તેના વપરાશની ભલામણ 

  • ભારતમાં ઘણા સ્થળોએ મરઘાપાલન કેન્દ્રો છે. 


Advertisement
5.

મીઠાપાણીના મત્સ્યોનું જૂથ કયું છે ?

  • રોહુ, મિગ્રલ, કટલા

  • કટલા, રોહુ, મેક્રેલ 

  • મેજરકાર્પ, હિલસા, સારડિન 

  • મિગ્રલ, મેકેલ, પ્રોફેટ 


6.

IARI એટલે,

  •  ઈમ્પેરિયલ અગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ 

  • ઈન્ડિયન એરોનેટિક રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ

  • ઈન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ
  • ઈન્ટરનેશનલ એગ્રિકલચલર રિસર્ચ ઈન્સટિટ્યુટ 

7.

ખાદ્ય દરિયાઈ માછલીઓનું જૂથ કયું છે ?

  • હિલસા, પ્રોમ્ફેટ, કટલા 

  • સારડીન, મેકેલ, મિગ્રલ

  • કટલા, રોહુ, મિગ્રલ 

  • સારડીન, પ્રમ્ફેટ, મેક્રેન


8.

ગુજરાતમાં ડેરીઉદ્યોગના પ્રણેતા કોણ છે ?

  • ફહિયાન

  • વર્ગીસ કુરિયન 

  • વેનસ 

  • હુબેર 


Advertisement
Advertisement
9.

ડેરી-વ્યવસાયમાં પશુપાલકો કેન્દ્રસ્થાને છે કારણ કે,

  • તેમની પ્રોડક્ટસનો દેશવિદેશમાં વેચાણ થાય છે. 

  • તે સારી ઓલાદના પશુઓ રાખે છે.

  • તેઓ દૂધની વિવિધ પ્રોડક્ટસ તૈયાર કરે છે. 

  • તેમને કારણે ડેરીઉદ્યોગમાં શ્વેતક્રાંતી આવી છે. 


B.

તે સારી ઓલાદના પશુઓ રાખે છે.


Advertisement
10.

મધમાખીઓની વસાહતમાં કુલ કેટલી કામદાર માખી હોય છે ?

  • 40,000 થી 60,000

  • 30,000થી 60,000

  • 40,000 થી 50,000 

  • 30,000થી 50,000 


Advertisement