CBSE
પેશી સંવર્ધન દ્વારા વનસ્પતિના કોષો પેશી કે અંગમાં શું વિકાસાવી શકાય છે ?
સુષુપ્તતા
પૂર્ણક્ષમતા
સંચિત ખોરાક
આંતરજાતીય સંકરણ
મિથાયલોફિલસ મિથાયલોટ્રોફસ પ્રકારના સીક્ષ્મ જીવ એક દિવસમાં કેટલું પ્રોટીન ઉત્પન્ન કરે છે ?
200 ગ્રામ
230 ગ્રામ
240 ગ્રામ
250 ગ્રામ
કેલસ અને સસ્પેન્સન સંવર્ધન પ્રયોજનમાં શું અસંગત છે ?
જીવરસનું અલગીકરણ પ્રાકુર મેળવવા
આંતરજાતીય વનસ્પતિના સંકર પ્રાંકુર મેળવવા
પ્રાંકુરોનું પુનસર્જન
કોષોના જૈવભારનું નિર્માણ
……………… અમિનોઍસિડ એ મકાઈની સંકર જાતમાં બમણા પ્રમાણમાં જોવા મળે છે ?
લાયસીન
સેરીન
ટાયરોસીન
ગ્કાયસીન
એકકોષજ્ન્ય પ્રોટીન માટે કયું વિધાન સંગત છે ?
તે ફુગનો એકકોષજ્ન્ય પ્રોટીનમાં ઉપયોગ થઈ શકે નહિ.
તે આથવણની ક્રિયાથી ઉત્પન્ન થાય છે.
તેનો ઉપયોગ વનસ્પતિ અને પ્રાણીજ પ્રોટીન તરીક વપરાય છે.
તેનો ઉપ્યઓગ પર્યાવરણીય પ્રદૂષણમાં વધારો કરે છે.
વનસ્પતિ સંવર્ધન માટેના મુદ્દાઓનો સાચો ક્રમ કયો છે ?
ભિન્નતાનું એકત્રિકરણ → પુનઃ સંયોજીતોની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ
ભિન્નતાનું એકત્રિકરણ → પિતૃઓની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ → નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ
પેશી સંવર્ધન વખતે કૉલમની જાળવણી માટેનું માધ્યમ ................
IBA
2-4-D
અગરઅગર જેલ
આગારોઝ જેલ
ભ્રુણ સંવર્ધનનું પ્રયોજન શું છે ?
સુષુપ્ત બીજમાં પ્રાંકુરનો વિકાસ
કોષોમાં જૈવભારનું નિર્માણ
પ્રાંકુરોનું પુર્નજનન
જીવરસનું અલગીકરણ
A.
સુષુપ્ત બીજમાં પ્રાંકુરનો વિકાસ
ખચ્ચર મેળવવા કયા પ્રકારનું સંકરણ કરાય છે ?
આંતરજાતીય સંકરણ
અંતઃજાતીય સંકરણ
બર્હિસંકરણ
અંતઃસંકરણ
કેલસ સંવર્ધન દરમિયાન થતી ઘટનાઓનો સુસંગત ક્રમ દર્શાવતો વિકલ્પ કયો છે ?
કોષવિભાજન → સયટોકાઈનીનનું ઉમેરણ → કેલસ → નિવેશ્ય → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતરણ
નિવેશ્ય → કેલસ → કોષવિભાજન → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતર
નિવેશ્ય → કોષવિભાજન → કેલસ → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષોનું વર્ધંનશીલ પેશીમાં રુપાંતર
કેલસ → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષવિભાજન → કોષોનું વર્ધંનશીલ પેશીમાં રૂપાંતર → નિવેશ્ય