CBSE
એક જાતિના શ્રેષ્ઠ નરનું બીજી જાતિના શ્રેષ્ઠ માતા વચ્ચેનું પ્રજનન
બાહ્ય કસોટી સંકરણ
આંતરજાતિય સંકરણ
અંતઃકરણ
બાહ્ય સંકરણ
‘કોષની સંપૂર્ણ ક્ષમતા’ એટલે,
એક ભાગમાંથી સંપૂર્ણ છોડનું નિર્માણ
પુનઃસર્જન સમતા
દૈહિક ગર્ભનું ઉત્પાદન
મૂળપ્રેરક ઘટક
શરીરના કયા ભાગોમાં મધમાખી ફૂલોના રસનો સંગ્રહ કરે છે ?
આંતરડું
મુખ
પેષણી
જઠર
મરઘાપાલનની કઈ મુખ્ય નિપજ છે ?
માંસ
ઈંડા અને માંસ
ઈંડા
મરઘી
એક જ કોષમાંથી સજીવ ઉત્પન્ન કરી શકવાની સમતા.....
કેટેરાયગેપ્સીટી
સીરેન્ડીપીટી
ટોટિપોટેન્શી
પ્લુરિઓપોટેન્શી
બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે કરવામાં આવતાં સંકરણને શું કહે છે ?
આંતર પ્રજાતીય સંકરણ
બર્હિસંકરણ
અંતઃજાતીય સંકરણ
આંતરજાતીય સંકરણ
મધમાખીની ઉપયોગીતા
મધ-ઉત્પાદન
ડિંભની ઉપયોગીતા
મીણ-ઉત્પાદન
A અને C બંને
કઈ માખીમાં મીઙ્રંથિ આવેલી હોય છે ?
નર
કામદાર
રાણી
A અને B બંને
એકકોષજ્ન્ય પ્રોટીન માટે કયું વિધાન સત્ય છે ?
B.
તે લીલ, જીવાણુ, યિસ્ટ અને અન્ય ફૂગ દ્વારા ઉત્પન્ન થાય છે.ભ્રુણસંવર્ધનનું મુખ્ય પ્રયોજન શું છે ?
દૈહિક સંકરણ પ્રેરણ
જીવરસનું અલગીકરણ
આલ્કેલૉઈડનું ઉત્પાદન
સુષુપ્ત રહેતા બીજમાં પ્રકુરો વિકસાવવા