CBSE
એરંડીનું તેલ, નીચેની કઈ વનસ્પતિમાંથી મળે છે ?
કોકસ ન્યુસિફેરા
રીસીનસ કોમ્યુનિસ
બ્રાસિકા કેમપ્રેસટીસ
સીસામમ ઈન્ડિકમ
જનીનની ફળદ્રુપતા શાથી ઘટે છે ?
ઘનિષ્ટ વાવેતર
મિશ્રપાકનું વાવેતર
નાઈટ્રોજન સ્થાપિત બેક્ટેરિયા
પાકની ફેરબદલી
L.S.D. શામાંથી મેળવવામાં આવે છે ?
પાપાવર સોમ્નીફેરમ
કેનાબીસ સટાઈવા
લ્કેવીસેસ્પ પુરપુરિયા
રાઉલ્ફીયા સર્પેન્ટીના
શણનું વૈજ્ઞાનિક નામ શું છે ?
હીબીસ્કસ સબ્ડારીફા
ઘનિષ્ટ વાવેતર
લાઈમન યુસીટેટીસીમમ
ફોસ્ફેટ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ ક્યાં આવેલી છે ?
દેહરાદૂન
લખનૌ
ભોપાલ
હૈદરાબાદ
VAM શાના માટે ઉપયોગી છે ?
ફરી પુષ્પો ઉત્પન્ન કરવા માટે
ફેસ્ફોટન અપોષણ માટે
સુષુપ્તતા નિવારણ માટે
રોગમુક્ત બનાવવા માટે
નીચેના પૈકી કયું જૈવિક ખાતર છે ?
ફૂગ
માંસ
હંસરાજ
એનાબીના
કઠોળ વર્ગની વનસ્પતિનો કયા કુળમાં સમાવેશ થાય છે ?
પેપીલીઓનેસી
પોએસી
કુકરબિટેસી
લીલીએસી
A.
પેપીલીઓનેસી
કવકજાળ શું છે ?
ફુગ અને મૂળ વચ્ચેના સહજીવી સંબંધો
ફૂગ અને મૂળ વચ્ચેના પરોપજીવી સંબંધો
લીલ અને ફૂગ વચ્ચેના પરિપજીવી સંબંધો
લીલ અને ફૂગ વચ્ચેના સહજીવી સંબંધો
પેટ્રોલિયમ વનસ્પતિ કઈ છે ?
પાઈનસ રોક્સબરઘાઈ
પ્રોસોપીસ સીનેરેરીઆ
યુફોરબીયા લેથાયરસ
એકેશિયા અરેબિકા