L.S.D from Class Biology પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Multiple Choice Questions

71.

ફોસ્ફેટ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ ક્યાં આવેલી છે ?

  • દેહરાદૂન

  • લખનૌ 

  • ભોપાલ 

  • હૈદરાબાદ 


72.

કવકજાળ શું છે ?

  • ફુગ અને મૂળ વચ્ચેના સહજીવી સંબંધો 

  • ફૂગ અને મૂળ વચ્ચેના પરોપજીવી સંબંધો

  • લીલ અને ફૂગ વચ્ચેના પરિપજીવી સંબંધો 

  • લીલ અને ફૂગ વચ્ચેના સહજીવી સંબંધો 


Advertisement
73.

L.S.D. શામાંથી મેળવવામાં આવે છે ?

  • પાપાવર સોમ્નીફેરમ 

  • કેનાબીસ સટાઈવા

  • લ્કેવીસેસ્પ પુરપુરિયા 

  • રાઉલ્ફીયા સર્પેન્ટીના 


C.

લ્કેવીસેસ્પ પુરપુરિયા 


Advertisement
74.

શણનું વૈજ્ઞાનિક નામ શું છે ?

  • હીબીસ્કસ સબ્ડારીફા 

  • ક્રોટોલારીયા જન્શિયા
  • ઘનિષ્ટ વાવેતર 

  • લાઈમન યુસીટેટીસીમમ 


Advertisement
75.

એરંડીનું તેલ, નીચેની કઈ વનસ્પતિમાંથી મળે છે ?

  • કોકસ ન્યુસિફેરા

  • રીસીનસ કોમ્યુનિસ 

  • બ્રાસિકા કેમપ્રેસટીસ 

  • સીસામમ ઈન્ડિકમ


76.

કઠોળ વર્ગની વનસ્પતિનો કયા કુળમાં સમાવેશ થાય છે ?

  • પેપીલીઓનેસી

  • પોએસી 

  • કુકરબિટેસી 

  • લીલીએસી 


77.

જનીનની ફળદ્રુપતા શાથી ઘટે છે ?

  • ઘનિષ્ટ વાવેતર 

  • મિશ્રપાકનું વાવેતર 

  • નાઈટ્રોજન સ્થાપિત બેક્ટેરિયા

  • પાકની ફેરબદલી 


78.

પેટ્રોલિયમ વનસ્પતિ કઈ છે ?

  • પાઈનસ રોક્સબરઘાઈ 

  • પ્રોસોપીસ સીનેરેરીઆ

  • યુફોરબીયા લેથાયરસ 

  • એકેશિયા અરેબિકા


Advertisement
79.

નીચેના પૈકી કયું જૈવિક ખાતર છે ?

  • ફૂગ

  • માંસ 

  • હંસરાજ 

  • એનાબીના 


80.

VAM શાના માટે ઉપયોગી છે ?

  • ફરી પુષ્પો ઉત્પન્ન કરવા માટે

  • ફેસ્ફોટન અપોષણ માટે 

  • સુષુપ્તતા નિવારણ માટે 

  • રોગમુક્ત બનાવવા માટે 


Advertisement