Important Questions of પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Multiple Choice Questions

91.

બિલ્ડિંગમાં પ્રતિરોધકતા માટે વપરાતું જંતુનાશક કયું છે ?

  • BHC 

  • DDT

  • એલ્ડ્રીન 

  • ડાલ્ડ્રીન 


Advertisement
92.

હીટરોસીસ શાના માટે જરૂરી છે ?

  • રૂપાંતરણ 

  • વિકૃતિ

  • પસંદગી 

  • સંકરણ 


D.

સંકરણ 


Advertisement
93.

કઠોળ શાનો સમૃદ્ધ સ્ત્રોત છે ?

  • કાર્બોહાઈડ્રેટ 

  • પ્રોટીન 

  • ચરબી અને કાર્બોહાઈડ્રેટ

  • આપેલ બધા જ


94.

વામન ઘઉં સૌ પ્રથમ શોધક કોણ હતાં ?

  • બોર્લોગ 

  • બી.ડી.સીંઘ

  • એમ.એસ.સ્વામીનાથન 

  • વેવીલોવ 


Advertisement
95.

ભારતમાં સૌથી વધુ વાવેતર થરો રેસા પાક કયો છે ?

  • ફ્લેક્સ 

  • કપાસ

  • સન હેમ્પ 

  • શણ 


96.

કેન્દ્રીય ડાંગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

  • ત્રિપુરા 

  • કટક

  • ત્રિવેન્દ્રમ 

  • કોઈમ્બતુર 


97.

પેટ્રોલિયમ વનસ્પતિ કઈ છે ?

  • આલ્બીઝીયા 

  • બ્રીકેલિયા સ્પીસીસ 

  • યુફોરબીયા લેથાયરસ 

  • A અને B બંને


98.

એશિયાનો મુખ્ય પાક કયો છે ?

  • ચોખા 

  • જવ

  • મકાઈ 

  • ઘઉં 


Advertisement
99.

પરાગાશય સંવર્ધન દ્વારા એકકીય વનસ્પતિઓ સૌ પ્રથમ કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવી ?

  • દતુરા (ધતુરો)

  • બ્રાસિકા 

  • ગોસીપીયમ 

  • નિકોટીઆના (તમાકુ)


100.

કવકજાળ વનસ્પતિ વૃદ્ધિને કોના દ્વારા ઉત્તેજે છે ?

  • વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તરીકે વર્તે છે.

  • ભૂમિમાંથી અકાર્બનિક આયનોના શોષણ માટે 

  • વાતાવરણીય નાઈટ્રોજનના ઉપયોગ માટે વનસ્પતિને મદદ કરે છે. 

  • ચેપ સામે વનસ્પતિને રક્ષણ આપે છે. 


Advertisement