Important Questions of પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Multiple Choice Questions

101.

નીચેના વિધાનો કાળજીપૂર્વક વાંચી, સાચા વિધાનો પસંદ કરો.

1. એટલાસ 66 નામની ઘઉંની વેરાયટી વધુ પ્રોટીન ધરાવે છે.
2. SCP એ માનવી અને પ્રાણેઓનાં પોષણ માટે પ્રોટોન ધરાવે છે.
3. માઈક્રોપ્રોપોગેશનથી વિકસાવવામાં આવેલી વનસ્પતિ જનીનિક રીતે મુખ્ય વનસ્પતિ કરતાં જુદી હોય છે.
4. અર્ધ વામન ચોખાની વેરાયટી IR-8 અને ટુઈચુંગ નેટીવ – 1 માંથી ઉત્પન્ન કરવામાં આવી છે.

  • 1,2,4

  • 1,2,3 

  • 3,4,1 

  • 2,3,4 


102.

ચોળાની ‘પુસા કોમલ’ વેરાયટી કે જે પસંદગી અને સંકરણ દ્વારા વિકસાવવામાં આવી છે તે મુખ્યત્વે કોની સામે પ્રતિકારકતા ધરાવે છે ?

  • વ્હાઈટ રસ્ટ

  • પાવડરી મુલ્ડ્યુ 

  • પલો મેઝોઈક વાઈરસ 

  • બેક્ટેરિયલ બ્લાઈટ 


103.

કોઈ પણ સંકરણ કાર્યક્રમનો પાયો કયો છે ?

  • જનીનિક વિવિધતા 

  • જનીનિક સમાનતા

  • વિકૃતિ 

  • હરિતક્રાંતિ 


104.

નીચેની વનસ્પતિ સંકરણ કાર્યક્રમના સોપાનો આપેલા છે. તેને સાચા ક્રમમાં ગોઠવો.

1.પસંદગી કરેલા પિતૃઓ અવ્ચ્ચે આંતર સંકરણ
2. નવી જાતિનું ટેસ્ટિંગ, વિતરણ અને વ્યાપારી કરણ
3. વિવિધ જાતોનું એકત્રીકરણ
4. ઉચ્ચ પુનઃસંયોજીત જાતોની પસંદગી અને ટેસ્ટિંગ
5. પિતૃઓનું મૂલ્યાંકન અને પસંદગી

  • 1,2,3,4,5

  • 3,5,1,4,2 

  • 5,3,1,2,4 

  • 3,5,1,2,4 


Advertisement
105.

પેટ્રોલિયમ વનસ્પતિઓનું કૂળ કયું છે ?

  • યુફોરબીએસી 

  • એપોસાયનેસી 

  • એસ્કલેપીએડેસી 

  • ઉપરોક્ત તમામ


Advertisement
106.

નીચેના પૈકી કયું આવશ્યક તેલ નથી ?

  • ગુલાબનું

  • ચંદનનું 

  • જાસ્મીનનું 

  • મગફળીનું


D.

મગફળીનું


Advertisement
107.

વિકૃતિ દ્વારા વિકસાવેલો કયો પાક યલો મોઈઝીક વાઈરસ સામે પ્રતિકારકતા ધરાવે છે.

  • ઘઉં 

  • બ્રાસિકા

  • મગ 

  • ચોળા 


108.

લીસા પર્ણો ધરાવતી અને મધુરસવિહિન કપાસની વેરાયટી નીચેના પૈકી કયા જંતુઓને આકર્ષતી નથી ?

  • જીડવાની ઈયળો (બોલવર્મ) 

  • પ્રકાંડવેધી કીટક (શુટ બોરર)

  • મોલેમસી 

  • જેસીડસ 


Advertisement
109.

કઈ વિષુવૃતિય શેરડીને જાત દક્ષિણ ભારતમાં ઉગાડવામાં આવે છે. જે જાડું પ્રકાંડ અને વધુ શર્કરાનું પ્રમાણ ધરાવે છે. પરતુ ઉત્તર ભારતમાં તે સારી રીતે ઊગી શકતી નથી ?

  • સેક્કેરમ ઓફીસીનારમ

  • સેક્કીરમ રોબસ્ટમ 

  • સેક્કેરમ બારબેરી 

  • સેક્કેરમ સ્પોન્ટેનીયમ 


110.

ખોરાક અને પધુચારા માટેના મુખ્ય સ્ત્રોત કયો છે ?

  • ફૂગ 

  • કપાસ

  • લાઈકેન 

  • ધાન્યો 


Advertisement