Important Questions of પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Multiple Choice Questions

131.

લાખ એ કોનું ઉત્પાદન છે ?

  • શરીરનું નિષ્કર્ષણ 

  • શરીરમાંથી બહાર આવતો વધારાનો ખોરાક

  • મળદ્રવ્ય 

  • શરીરનો સ્ત્રાવ 


Advertisement
132.

સિલ્ક શામાંથી ઉત્પન્ન થાય છે ?

  • ઈયળ અને પુખ્ત ફુદું 

  • પુખ્ત ફદું

  • ઈયળ 

  • કોશેટો 


C.

ઈયળ 


Advertisement
133.

રાણી મધમાખી દ્વારા મૂકેલા ઈંડા .............

  • અફલિત ઈંડા નાશ પામે છે. જ્યારે ફલિત ઈંડામાંથી બધી જ જાતો ઉત્પન્ન થાય છે.

  • એક જ પ્રકારના હોય છે જેમાંથી બધી જાતો વિકસે છે. 

  • બે પ્રકારના હોય છે જે એકમાંથી રાની અને કામદાર માખી ઉત્પન્ન થાય છે. જ્યારે બીજા પ્રકારમાંથી નરમાખી વિકાસ પામે છે. 
  • ત્રણ પ્રકારના જે રાણી, નર અને કમદર માખીમાં પરિણમે છે. 


134.

રેશમ ઉદ્યોગ કોની સાથે સંકળાયેલ છે ?

  • મત્સ્ય ઉછેર 

  • રેશમ ઉછેર 

  • મધમાખી ઉછેર 

  • બગાયત ઉછેર


Advertisement
135.

રેશમ શાંમાંથી મળે છે ?

  • ઈયળ 

  • પુક્ત ફુંદુ 

  • A અને B બંને 

  • કોષેટો


136.

નીચેનામાંથી કઈ જોદ માનવી માતે ફાયદાકારક કીત્કોની છે ?

  • મધમાખી, રેશમના કીડા, વંદો 

  • મધમાખી, લાખનું કીટક, કોચીનીલ કીટક  

  • રેશમના કીડા, મધમાખી, ભમરી

  • આપેલ એક પણ નહિ.


137.

રાણીનું ખાસ કાર્ય શું છે ?

  • ખોરાક એકઠો કરવાનું

  • વહીવટ 

  • મધપૂડો બનાવવાનું 

  • ઈંડા આપવાનું 


138.

નીચેના પેકી કઈ મધમાખીની સાચી પેદાશ છે ?

  • મધમાખીનું મીણ 

  • પ્રોપોલિસ

  • મધ 

  • પરણરજ 


Advertisement
139.

ભારતમાં સૌથી વધુ સિલ્કનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?

  • બંગાળ 

  • આસામ

  • બિહાળ 

  • કર્ણાટક 


140.

ચોરસ આલ્બા પર ઉછેરવામાં આવતું કીટક કયું છે ?

  • રેશમનું ફુંદુ

  • લાખનું કીટક 

  • કોચીનેલ કીટક 

  • મધમાખી 


Advertisement