CBSE
નીચેના પૈકી કઈ કીટકના શરીરની નીપજ/ઉત્પાદન છે ?
રેશમ, લાખ અને મીણ
રોયલ લેલી, મીણ અને લાખ
મધ, મીણ અને રેશમ
ઉપરોક્ત બધા જ
ત્રણ પ્રકારની કાર્પ માચીઓ, કટલા, લેબેયો અને સીરહીનાને એક જ તળાવમાં સાથે ઉછેર કરી વધુ આર્થિક ઉપજ મેળવી શકાય છે. કારણ કે તેઓ .......... દર્શાવે છે.
ઘન પ્રતિચાર
સહભોજિતા
સહજીવન
ખોરાક માટંએ હરીફાઈ કરતી નથી.
D.
ખોરાક માટંએ હરીફાઈ કરતી નથી.
પ્રેરિત રંકરણ કોના કિસ્સામાં થાય છે ?
લાખના કીટકના ઉછેર
મત્સ્ય ઉછેર
મધમાખી ઉછેર
રેશમના કીડા ઉછેર
વધુ અંડ્કોષો અને ભ્રૂણ પ્રત્યારોપણ કોની સુધારણા માટે કરવામાં આવે છે ?
મરઘાપલન
વનસ્પતિઓ
માનવ જાતિ
પશુધન
મધ કોના દ્વાર એકઠું કરવામાં આવે છે ?
મધમાખી
ભમરી
ઘરમાખી
પતંગિયું
મધમાખીનો ઉછેર શું છે ?
મધમાખી ઉછેર
મરઘાપાલન
બાગાયત વિદ્યા
મધમાખી વસાહત
કામદાર માખી શું છે ?
વંધ્ય માદા
વંધ્ય નર
ફળદ્રુપ નર
ફળદુર્પ માદા
લાખ કોણ ઉત્પન્ન કરે છે ?
નર કરતા માદા વધુ પ્રમાણમાં
માદા કરતાં નર વધુ પ્રમાણમાં
નર
માદા
રેશમના કીડામાંથી રેશમ કેવી રીતે ફરીને નીકળે છે ?
અગ્રછેડાથી પશ્વ છેડા તરફ
અંદરથી બહાર
ગમે તે દિશામાં
બહારથી અંદર
રાનીખેત રોગ કોની સાથે સંકળાયેલો છે ?
માછલી
ભૂંડ
મધમાખી
મરઘી