Important Questions of પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Multiple Choice Questions

151.

શ્રેષ્ઠ એકવેરિયમ ક્યાં આવેલું છે ?

  • Z.S.I. કલકત્તા

  • તારાપુર, મુંબઈ 

  • ચેન્નાઈ 

  • વિશાખાપટ્ટનમ 


Advertisement
152.

રેશમના કિડામાં. લાર્વાના રૂપાંતરણ વખતે જુવેનાઈલ અંતઃસ્ત્રાવ ગેરહાજર હોય તો લાર્વામાં શું થશે ?

  • પ્યુપામાં રૂપાંતરણ 

  • મૃત્યુ પામશે 

  • પુખ્ત ફુદામાં રૂપાંતરણ

  • લાર્વામાં રૂપાંતરણ 


C.

પુખ્ત ફુદામાં રૂપાંતરણ


Advertisement
153.

મત્સ્ય ઉછેરમાં કોનું ઉત્પાદન અને ઉછેર થાય છે.

  • ઉન ઉત્પન્ન કરતા પ્રાણીઓ

  • માછલીઓ 

  • પક્ષીઓ 

  • સરીસૃપો 


154.

અંતઃજમીન મ્ત્સ્ય ઉછેર શું છે ?

  • માછલીમાંથી તેલ નિષ્કર્ષણ

  • ઊંડા સમુદ્રમાંથી માછલી પકડવી 

  • દરિયા કિનારેથી માછલી પકડવી 

  • મીઠા પાણીમાં માછલીનો ઉછેર કરવો અને પકડવી. 


Advertisement
155.

નીચેના પૈકી કોનો ઉપયોગથી શ્રેષ્ઠ દૂધ ઉત્પાદન આપતી ગાય મેળવી શકાય છે ?

  • આનુવંશિક બુલના કૃત્રિમ વિર્યદાન દ્વારા 

  • ભ્રુણ પ્રત્યારોપણ 

  • વધુ દૂધ આપતી ગાયના સુપર ઓવ્યુલેશન 

  • ઉપરોક્ત તમામ


156.

વિદેશમાંથી ભારતમાં દાખલ થયેલી માછલી કઈ ?

  • પોમ્ફ્રેટ 

  • ક્લેરીઆસ નેટ્રેક્સ

  • લેબિયે રોહિતા 

  • મીસ્ટસ શીંધાલા 


157.

નીચેનામાંથી કયું વનસ્પતિ ઉત્પાદન નથી ?

  • કપાસ 

  • ફ્લેક્સ

  • હેમ્પ 

  • રેશમ 


158.

નાગપુરી ભેંસ કયા પ્રકારની છે ?

  • દૂધ આપનાર 

  • શુષ્કતા પ્રતિકારક પ્રાણી 

  • બંને હેતુઓ માટે 

  • ચરતું પ્રાણી


Advertisement
159.

દૂધનું ઉત્પાદન વધારવા ગાયને શું આપવામાં આવે છે ?

  • પ્રોલેફ્રિટન 

  • ગોનોડોટ્રોફીન

  • સોરબીટોલ 

  • સ્ટીલબેસ્ટેરોલ 

160.

રેશમનો કીડો શું છે ?

  • ફુંદુ

  • ઢાલીયું જીવડું 

  • કીડો 

  • માખી 


Advertisement