CBSE
નાના આંતરદાનો અંત કયા સ્થાને આવે છે ?
ઈલિયો – કેકલ વાલ્વ હોય છે, તે સ્થાને
પક્વાશયના “U” પાશના સ્થાને
મળાશય ખૂલે છે, તે સ્થાને
નીજઠર વાલ્વ હોય છે, તે સ્થાને
અધઃશ્ર્લેષ્મસ્તરની રચનામાં કોન સંકળાયે છે ?
પેશીઓ, પાચકગ્રંથિઓ, રુધિરવાહિનીઓ અને લસિકાગ્રંથિઓ
કોષો, ચેતાઓ, રુધિરવાહિનીઓ, અસ્થિઓ
અસ્થિઓ, ચેતાઓ, રુધિરવાહિનીઓ અને પાચકગ્રંથિઓ
પેશીઓ, ચેતાઓ, રુધિરવાહિનીઓ અને લસિકાવાહિનીઓ
સ્નાયુસ્તરમાં સ્નાયુઓની ગોઠવણી માટે શું સંગત છે ?
ઐચ્છિક સ્નાયુ બહાર અને હદય સ્નાયુઓ અંદરની તરફ હોય.
વર્તૂળી સ્નાયુ બહાર અને આયામસ્નાયુઓ અંદરની તરફ હોય.
આયામસ્નાયુઓ બહાર અને વર્તુળી સ્નાયુઓ અંદરની તરફ હોય.
મુદ્રીકા સ્નાયુઓ બહાર અને વર્તુળી સ્નાયુઓ અંદરની તરફ હોય છે.
અન્નમાર્ગના લયા અંગમાં અધઃશ્ર્લેષ્મસ્તરમાં ગ્રંથિઓ હોય છે ?
સ્વાદુપિંડ
પક્વાશય
મળાશય
મધ્યાંત્ર
B.
પક્વાશય
સામાન્ય પિત્તનળીની રચના સાથે કોણ સંકળાયેલ છે ?
સ્વારુપિંડનલિકાઓ અને યકૃતનલિકા
યકૃતનલિકા અને પિત્તનલિકા
પિત્તનલિકાઓ અને સ્વાદુપિંડનલિકાઓ
પિત્તનલિકા અને યકૃતનલિકા
રસંકુરો શું ધરાવે છે ?
રુધિરકેશિકાઓનું જાળું અને મોટી લસિકાવાહિનીઓ
રુધિરકેશિકાઓ કે મોટી લસિકાવાહિનીઓ
માત્ર લસિકાવાહિનીઓ
માત્ર રુધિરકેશિકાઓનું જાળું
નાનું આંતરડું માનવશરીરમાં જ્યાં આવેલું છે ?
ઉદરના નાભિપ્રદેશમાં સ્વાદુપિંડ, બરોળથી ઘેરાઈને આવેલું છે.
ઉદરના નાભિપ્રદેશમાં મોટા આંતરડાથી ઘેરાઈને આવેલું છે.
ઉદરના નાભિપ્રદેશમાં પક્વાશયથી ઘેરાઈને આવેલું છે.
ઉરસના નાભિપ્રદેશમાં પાંસળીઓથી ઘેરાઈને આવેલું છે.
અંધાત્રમાંથી નીકળતા આંગળી જેવા પ્રવર્ધને શું કહે છે ?
અંચાંત્રપુચ્છ
કોલોન
આંત્રગુચ્છ
આત્રપુચ્છ
કોલોનનો અધોગામી ભાગ શેમાં ખૂલે છે ?
મળાશય
મૂત્રાશય
આંત્રપુચ્છ
અંધાત્ર
મનુષ્યના પાચનમાર્ગમાં અંધાંત્ર શામાં ખુલે છે ?
પશ્વાંત્ર
મધ્યાંત્ર
કોલોન
અગ્રાંત્ર