Important Questions of પાચન અને અભિશોષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પાચન અને અભિશોષણ

Multiple Choice Questions

51.

સ્વાદુપિંડ કઈ રચના સાથે ખૂબ જ મળતી આવે છે ?

  • બરોળ

  • લાળગ્રંથિ 

  • પ્રસ્વેદગ્રંથિ 

  • પિનિયલ ગ્રંથિ 


52.

મનુષ્યમાં યકૃતનું વજન કેટલું હોય છે ?

  • 1200થી 1500ગ્રામ 

  • 1.2થી 1.5 મિલિગ્રામ

  • 12 થી 15 કિલોગ્રામ 

  • 12થી 15 ગ્રામ 


Advertisement
53.

અન્નમાર્ગમાં રસાંકુરોનું કાર્ય શું છે ?

  • શોષણ માટે સપાટીમાં વધારો કરવો. 

  • ખોરાકનો સંગ્રહ કરવો. 

  • ખોરાકનું શોષણ કરવું. 

  • A અને C બંને


D.

A અને C બંને


Advertisement
54.

પાચન માર્ગ સાથે સંકળાયેલ નલિકામય અને નલિકાવિહીન ગ્રંથિ કઈ છે ?

  • સ્વાદુંપિંડ 

  • લાળગ્રંથિ

  • પિત્તાશય 

  • યકૃત 


Advertisement
55.

પાણી, ક્ષારયુક્ત દ્રવ્યો અને ગ્લુકોઝનું ઓછી માત્રામાં અભિશોષણ કરતું અંગ કયું છે ?

  • જઠર 

  • મોટું આંતરડું 

  • મુખગુહા 

  • A અને B બંને


56.

પાણી, ક્ષાર અને ગ્લુકોઝનું વધુ માત્રામાં અભિશોષણ કોણ કરે છે ?

  • પક્વાશય 

  • અન્નનળી 

  • કોલોન

  • જઠર 


57.

સ્વાદુપિંદ કયા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે ?

  • ઈન્સ્યુલિન અને ગ્લુકેગોન

  • ઈન્સ્યુલિન કે ગ્લિકેગોન 

  • ઈન્સ્યુલિન 

  • ગ્લિકેગોન 


58. શ્ર્લેષ્મસ્તરમાં કયા કોષો શ્ર્લેષ્મનો સ્ત્રાવ કરે છે ? 
  • ગ્લોબ્લેટ કોષો 

  • પેપ્ટિક કોષો 

  • પિત્તાશય કોષો

  • ઑક્ઝેન્ટિ કોષો 


Advertisement
59. શર્કરા અને પકવેલા સ્તાર્ચ પર પ્રક્રિયા દર્શાવે છે ? 
  • ટ્રાન્સફરેસીસ 

  • ટાયરોસિન 

  • ટાઈલીન

  • ટ્રાયગ્લિસરાઈડ 


60.

મનુષ્યમાં રહેલી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે ?

  • બરોળ

  • સ્વાદુંપિંડ 

  • પિત્તાશય 

  • યકૃત 


Advertisement