CBSE
ગ્લોબ્લેટ કોષો
પેપ્ટિક કોષો
પિત્તાશય કોષો
ઑક્ઝેન્ટિ કોષો
મનુષ્યમાં રહેલી મોટામાં મોટી ગ્રંથિ કઈ છે ?
બરોળ
સ્વાદુંપિંડ
પિત્તાશય
યકૃત
સ્વાદુપિંડ કઈ રચના સાથે ખૂબ જ મળતી આવે છે ?
બરોળ
લાળગ્રંથિ
પ્રસ્વેદગ્રંથિ
પિનિયલ ગ્રંથિ
પાણી, ક્ષારયુક્ત દ્રવ્યો અને ગ્લુકોઝનું ઓછી માત્રામાં અભિશોષણ કરતું અંગ કયું છે ?
જઠર
મોટું આંતરડું
મુખગુહા
A અને B બંને
ટ્રાન્સફરેસીસ
ટાયરોસિન
ટાઈલીન
ટ્રાયગ્લિસરાઈડ
C.
ટાઈલીન
મનુષ્યમાં યકૃતનું વજન કેટલું હોય છે ?
1200થી 1500ગ્રામ
1.2થી 1.5 મિલિગ્રામ
12 થી 15 કિલોગ્રામ
12થી 15 ગ્રામ
અન્નમાર્ગમાં રસાંકુરોનું કાર્ય શું છે ?
શોષણ માટે સપાટીમાં વધારો કરવો.
ખોરાકનો સંગ્રહ કરવો.
ખોરાકનું શોષણ કરવું.
A અને C બંને
પાણી, ક્ષાર અને ગ્લુકોઝનું વધુ માત્રામાં અભિશોષણ કોણ કરે છે ?
પક્વાશય
અન્નનળી
કોલોન
જઠર
સ્વાદુપિંદ કયા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે ?
ઈન્સ્યુલિન અને ગ્લુકેગોન
ઈન્સ્યુલિન કે ગ્લિકેગોન
ઈન્સ્યુલિન
ગ્લિકેગોન
પાચન માર્ગ સાથે સંકળાયેલ નલિકામય અને નલિકાવિહીન ગ્રંથિ કઈ છે ?
સ્વાદુંપિંડ
લાળગ્રંથિ
પિત્તાશય
યકૃત