CBSE
1-r, 2-q, 3-s, 4-p
1-r, 2-s, 3-q, 4-p
1-r, 2-p, 3-q, 4-s
1-r, 2-s, 3-q, 3-p
નીચેના વાક્યોયોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1.મોટા આંતરડામાં પાચનક્રિયા થાય છે.
2. એમાઈલેઝનું ઉત્પત્તિસ્થાન લાળગ્રથિ અને સ્વાદુપિંડ છે.
3. મળસર્જન મોટા આંતરડામાં થાય છે.
4. ગ્લુકોઝ અને એમિનોઍસિડનું શોષણ મોટા આંતરડામાં થાય છે.
FTTF
TFFT
FTFT
TTFF
A.
FTTF
નીચેના વાક્યોયોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1. અંધાત્ર આંત્રરસનું સર્જન કરે છે.
2. મનુષ્યના પ્રત્યેક જડબામાં બે પ્રકારના દાંત હોય છે.
3. કુપોષણથી ક્વૉશિયોરકોર થાય છે.
4. મનુષ્યમાં લાળગ્રંથિઓની સંખ્યા 4 છે.
TTFF
TTFT
FFTT
FFTF
નીચેના વાક્યોયોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1. લાળરસમાં રહેલ લાઈસોઝાઈમ ખોરાકની આમ્લીયતા દૂર કરે છે.
2. નાના નાતરડામાં પાચિત ખોરાકનું અભોશોષણ થાય છે.
3. યકૃત શરીરની મોટી રાસાયણિક ફૅક્ટરી છે.
4. જઠરમાં મિલ્કપ્રોટીનનું લાઈપેઝ દ્વારા પાચન થાય છે.
FTTF
FTFT
TFTF
TFFT
1-p, 2-s, 3-r, 4-q
1-p, 2-s, 3-q, 4-t
1-p, 2-s, 3-r, 4-t
1-p, 2-s, 3-t, 4-r
નીચેના વાક્યોયોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1. પિત્તરસ પિત્ત રંજકો ધરાવે છે.
2. સ્વાદુપિંડમાં ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે.
3. સ્વાદુરસમાં એન્ટરોકાઈનેઝ સહ ઉત્સેચક હોય છે.
4. પક્વાશયની દીવાલમાંથી એન્ટરોગ્રેસ્ટ્રોન ઉત્પન્ન થાય છે.
FTTF
TTFT
FFTF
TFTF
1-r, 2-s, 3-p, 4-q
1-r, 2-p, 3-q, 4-s
1-r, 2-s, 3-q, 4-p
1-r, 2-q, 3-s, 4-p
નીચેના વાક્યોયોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1. ડાય પેપ્ટાઈડ પેપ્ટિડેઝ એમિનોઍસિડ
2. પેપ્સિનોજન HCl પેપ્સીન
3. ટ્રિપ્સિનોજન એન્ટરોકાઈનીન ટ્રિપ્સિન
4. મોનોગ્લિસરાઈડ પ્રોટિએઝ ફેટીઍસિડ + ગ્લિસરોલ
TTFF
FFTT
TTTF
TFTF
1-r, 2-t, 3-p, 4-s, 5-q
1-r, 2-t, 3-s, 4-p, 5-q
1-r, 2-t, 3-q, 4-s, 5-p
1-r, 2-t, 3=p, 4-q, 5-s
નીચેના વાક્યોયોમાં ખરાં ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.
1. પિત્તાશય એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે.
2. એમાઈલેઝનું ઉત્પતિસ્થાન લાળગ્રંથિ અને સ્વાદુપિંડ છે.
3. મળદ્વાર અને નિજઠરને છેડે મુદ્રિકા સ્નાયુઓથી બનેલ વાલ્વ હોય છે.
4. લાઈસોઝાઈમ જઠરસમાં રહેલ છે.
TTTF
TFFT
FTTF
TFTF