CBSE
આપેલ આકૃતિમાં X અને Y કયા પ્રકારની રચના છે ?
હદયસ્નાયુ
રેખિત સ્નાયુ
કોષ્ઠાંતરસ્નાયુ
કંકાલસ્નાયુ
આપેલ આકૃતિમાં દર્શાવેલ P અને Q કઈ રચના સાથે સંકળાયેલ છે :
મુખગુહા
તાલુકી
તાળવું
શંકુપ્રવર્ધ
આપેલ આકૃતિમાં N દર્શાવેલ રચનામાં કયા પ્રકારના કોષો હોય છે ?
ગોલ્બેટ કોષો
ઝાયમોજેન કોષો
યકૃતકોષો
ઑકઝેન્ટિક
આપેલ આકૃતિમાં દર્શાવેલ T માટે યોગ્ય સાચો વિકલ્પ કયો છે ?
તે ખોરાકને દળવાનું કાર્ય કરે છે.
તીની કુલ સંખ્યા 4 છે.
તેની કુલ સંખ્યા 4 જોડ છે.
તે જીવનમાં એક જ વખત ઊગે છે.
B.
તીની કુલ સંખ્યા 4 છે.
આપેલ આકૃતિમાં દર્શાવેલ S માટે યોગ્ય સાચો વિકલ્પ જણાવો.
તેની કુલ સંખ્યા 4 છે.
જીવનમાં તે માત્ર એક જ વખત ઊગે છે.
તેની કુલ સંખ્યા 8 છે.
B અને C બંને
આપેલ આકૃતિમાં N દર્શાવેલ રચના કઈ છે ?
શ્ર્લેષ્મગ્રંથિ
અધઃશ્ર્લેષ્મગ્રંથિ
શ્ર્લેષ્મસ્તર
વર્તુળી સ્નાયુ
આપેલ આકૃતિમાં X અને Y દર્શાવતી રચનાનો સમાવેશ શામાં થાય છે ?
અંધઃશ્ર્લેષ્મસ્તર
લસીસ્તર
શ્ર્લેષ્મસ્તર
સ્નાયુસ્તર
આપેલ આકૃતિમાં M દર્શાવેલ રચના કઈ છે ?
લસિકાગ્રંથિ
અંધઃશ્ર્લેષ્મસ્તર
અધઃશ્ર્લેષ્મગ્રંથિ
શ્ર્લેષ્મગ્રંથિ
1-p, 2-q, 3-r, 4-s
1-q, 2-r, 3-s, 4-p
1-p, 2-q, 3-s, 4-r
1-q, 2-r, 3-p, 4-s
આપેલ આકૃતિમાં દર્શાવેલ R માટે સાચો વિકલ્પ કયો છે ?
રક્ષી દાંત
જીવનમાં એક વખત ઊગે છે.
અગ્રદાઢ