CBSE
Check Teeth.......... છે.
અગ્રદાઢ અને દાઢ
રાક્ષી અને દાઢ
છેદક અને રાક્ષી
રાક્ષી અને અગ્રદાઢ
જઠરનાં શ્લેષ્મનાં ભિતિય કોષો .......... નો સ્ત્રાવ કરે છે.
HCL
મ્યુસિન
પેપ્સિન
આપેલ બધા જ
કયા પ્રાણીમાં જીભ એ તાપમાનને નિયંત્રણમાં રાખે છે?
ગાય
સસલું
કૂતરો
મનુષ્ય
જઠરનાં કયા ભાગમાં મોટા ભાગનું પાચન થાય છે?
ફન્ડિક વિસ્તાર
હ્રદયગામી વિસ્તાર
હ્રદ વિસ્તાર
આપેલ બધા જ
દાંતના ઇનેમલનો સ્ત્રાવ ........... કરવામાં આવે છે.
ઓસ્ટિયોકલાસ્ટ
એમેલોબ્લાસ્ટ
ઓડોન્ટોબ્લાસ્ટ
ઓસ્ટિયોબ્લાસ્ટ
મનુષ્યમાં સ્ફી ઓરીના મુદ્રિકા ............ માં આવેલાં છે.
મુખ્ય સ્વાદુ વાહિની
સામાન્ય યકૃત નલિકા
સામાન્ય પિત્ત નલિકા
વેટરની પુટિકા
નાસિકાકોટર અને મુખગુહા ......... દ્વારા એકબીજાથી અલગ પડે છે.
તાલ્વિય
શંકુપ્રવર્ધ
તાળવું
આપેલ પૈકી એક પણ નહી
ઇનેમલમાં પાણીનું પ્રમાણ .......... જેટલું છે.
40-50%
75-80%
90-92%
A.
............. દ્વારા હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરવામાં આવે છે.
ચીફ કોષો
ભિત્તિક કોષો
પેનેથના કોષો
ગ્લોબલેટ કોષો
જેકોબ્સનનું અંગ ............ સાથે સંકળાયેલું છે.
શ્રવણ
સ્પર્શ
દબાણ
ગંધ