Important Questions of પ્રકાશસંશ્લેષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

161.

ઈમર્સન અસરની શોધ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા .......... ને દર્શાવ્યું.

  • ફોટોફોસ્ફોરાયલેશન 

  • પ્રકાશશ્વસન

  • બે ભિન્ન ફોટોસિસ્ટન 

  • પ્રકાશસંશ્લેષણની પ્રકાશ અને અંધકાર પ્રક્રિયા 


162.

નીચેનામાંથી કયો પુરાવો દર્શાવે છે કે, પ્રકાશસંશ્લેષણ દરમિયાન મુક્ત ત્ય્હતો ઓક્સિજન પાણીમાંથી જ મેળવવામાં આવે છે?

  • પ્રાકાશસંશ્લેષી બેક્ટેરિયા, કાર્બોહાઈડ્રેટ્સ, પાણી તથા સલ્ફરની બનાવટ માટે H2 તથા CO2 નો ઉપયોગ કરે છે. 
  • પ્રકશસંશ્લેષણ સમસ્થાનિક (O18) ઓક્સિજન H2O સ્વરૂપે પૂરો પાડે પાડવામાં આવે છે, જે O2 ને મુક્ત કરે છે. 

  • CO2 ની ગેરહાજરીમાં જો પોટેશિયમ ફેરીસાયનાઈડ કે બીજા કેટલાંક રિડ્યુસિંગ એજન્ટ પૂરા પાડવામાં આવે, તો પાણીમાંનાં સક્રિય હરિતકણ O2 ને મુક્ત કરશે. 
  • આપેલ તમામ


163.

વૈજ્ઞાનિકનું નામ આપો, કે જેમણે બેલ જાર નાં પ્રયોગ દ્વારા સૌ પ્રથમ સૂચવ્યું કે વનસ્પતિ અશુદ્ધ હવાનું શુદ્ધિકરણ કરે છે.

  • ઈયાન સેનેબિયર

  • વિલસ્ટેટર 

  • રોબર્ટ હૂક 

  • પ્રિસ્ટલી 


164.

....... મદદ્થી પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયામાંનાં CO2 ના પથને જાણી શકાય છે.

  • ક્ષ-કિરણ

  • O218 

  • C14O2 

  • P32 


Advertisement
165.

પ્રકશસંશ્લેષણ દરમિયાન ......... રો મટિરિયલ તરીકે વપરાય છે.

  • CO2 અને H2O

  • ગ્લુકોઝ 

  • હરિતદ્રવ્ય 

  • સ્ટાર્ચ 


166.

વનસ્પતિનો માત્ર હરિતભાગ જે ........ માં ભાગ ભજવે છે.

  • પ્રકાશસંશ્લેષણ 

  • આસૃતિ

  • શ્વસન 

  • ઉત્સવેદન 


167.

મોલનો પ્રયોગ વર્ણવે છે કે .......

  • પ્રકાશસંશ્લેષણ માટે પાણી તથા પ્રકાશ આવશ્યક છે. 

  • પ્રકશસંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઈડ આવશ્યક છે. 

  • પ્રકાશસંશ્લેષણ માટે હરિતદ્રવ્ય અને પાણી જરૂરી છે. 

  • ઉપરનાં બધા જ સાચા છે.


168.

....... રંગના પ્રકાશનો ઉપયોગ પ્રકાશસંશ્લેષણ દરમિયાન થતો નથી.

  • લાલ 

  • વાદળી

  • જાંબલી 

  • લીલો 


Advertisement
169.

માત્ર પ્રકાશસંશ્લેષણ માટેનાં અભ્યાસ માટે વપરતો કાર્બનનો સમસ્થાનિક .............. છે.

  • C13 

  • C14 

  • C15

  • C16


170.

વનસ્પતિ દ્વારા કુલ શોષન પામેલા પાણીનાં કેટલાં ટક પ્રકાશસંશ્લેષણ દરમિયાન વપરાય છે.

  • 1% 

  • 25%

  • 50% 

  • 90% 


Advertisement