Important Questions of પ્રકાશસંશ્લેષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

231.

હરિતદ્રવ્ય અણુમાં “Mg” …………. માં આવેલું હોય છે.

  • આઈસોસાયકિલક ચક્રમાં

  • પોર્ફિરીન ચક્રની મધ્યમાં 

  • પોર્ફિરીન ચક્રનાં ખૂણામાં 

  • ફાયટોલ પુચ્છ 


232.

પ્રકાશસંશ્લેષી “હરિતદ્રવ્ય” ........... માં દ્રાવ્ય છે.

  • કાર્બનિક દ્રાવક 

  • પાણી અને કાર્બનિક દ્રાવક

  • પાણી 

  • અકાર્બનિક 


233.

પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા ........... ધરાવતાં નથી.

  • PS-I 

  • PS-II

  • PS-I or PS-II

  • ક્વોન્ટાઝોમ


234.

પ્રકાશસંશ્લેષી એકમોને ........... કહે છે.

  • F1 અણુ

  • ક્વોન્ટાઝોમ 

  • ઓક્સિઝોમ 

  • ફાયકોબિલિઝોમ 


Advertisement
235.

પ્રાકાશસંશ્લેષી બેક્ટેરિયા પ્રકાશસંશ્લેષણ ......... માં થતું જોવા મળે છે ?

  • ક્રોમોટોફોર્સ 

  • મેસોઝોમ

  • હરિતદ્રવ્યકણ 

  • ક્રોમોપેપ્લાસ્ટ 


236.

વનસ્પતિમાં પ્રકાશનું કારુ શું છે ?

  • પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક છે. 

  • વૃદ્ધિ તથા હલનચલનને નિયંત્રણમાં રાખે છે. 

  • અંતઃસ્ત્રાવો તથા પુષ્પોની વહેંચણીને નિયંત્રણમાં રાખે છે. 

  • આપેલ તમામ


237.

બેક્ટેરિયલ પ્રકશસંશ્લેષણની ઊપનીપજ શું છે ?

  • H2S

  • O2 

  • H2


238.

પ્રકાશસંશ્લેષણનો જૈવ-રાસાયણિક તબક્કો સૌપ્રથમ .......... દ્વાર શોધવામાં આવ્યો ?

  • હિલ

  • કેલ્વિન 

  • બ્લેકમેન 

  • અર્નોન 


Advertisement
239.

ક્લોરોફિલનાં અણુનું સ્વિકારાયેલું કદ:

  • શ ી ર ્ ષ colon space 15 space cross times space 15 space straight A degree space અન ે space પ ૂ ચ ્ છ space colon space 20 space straight A degree
  • શ ી ર ્ ષ colon space 15 space cross times space 10 space straight A degree space અન ે space પ ૂ ચ ્ છ space colon space 25 space straight A degree space
  • શ ી ર ્ ષ colon space 20 space cross times space 20 space straight A degree space space અન ે space પ ૂ ચ ્ છ space colon space 25 space straight A degree
  • શ ી ર ્ ષ colon space 10 space cross times space 10 space straight A degree space અન ે space પ ૂ ચ ્ છ space colon space 15 space straight A degree

240.

રૂબિસ્કો ........... ધરાવે છે.

  • હરિતકણ પ્રોટીનનાં 4% 

  • હરિતકણ પ્રોટીનનાં11% 

  • હરિતકણ પ્રોટીનનાં 16% 

  • હરિતકણ પ્રોટીનનાં 25%


Advertisement