CBSE
પ્રકાશસંશ્ર્લેષીત રંજકદ્રવ્યો કેટલા પ્રકારના પ્રકશગ્રાહી સંકુલ રચે છે ?
બે
ત્રણ
ચાર
પાંચ
વનસ્પતિના પ્રર્ણના કયા ભાગમાં પ્રકાશસંશ્ર્લેષણની ક્રિયા થાય છે ?
અધઃઅધિસ્તર
વાહિપુલ
મધ્યપર્ણ પેશી
ઉપરી અધિસ્તર
કોષોમાં હરિતકણો ક્યાં ગોઠવાય છે ?
પરિધ તરફ
મધ્ય તરફ
કોષકેન્દ્ર પાસે
છૂટાછવાયા
પીળાથી નારંગી રંગના રંજકદ્રવ્યો કયાં છે ?
કેરોટિનોઈડ્સ
ક્લોરોફિલ-b
ક્લોરોફિલ –a
ઝેન્થોફિલ
A.
કેરોટિનોઈડ્સ
દરેક રંજકદ્રવ્યતંત્રમાં ક્લોરોફિલના અનુઓની સંખ્યા કેટલી આવેલી હોય છે ?
250થી 400
300થી 400
400થી 500
350થી 800
Light Heavy Complex
Lower Hard Complex
Light High Complex
Light Harvesting Complex
પ્રકશસંશ્ર્લેષણ રંજકદ્રવ્યતંત્રમાં કયું તંત્ર પ્રકાશની વધુ તરંગલંબાઈ પ્રત્યે સંવેદી હોય છે ?
પ્રાણીનું પ્રકાશપ્રેરિત વિયોજન
પ્રકાશગ્રાહી સંકુલ
PS-I
PS-II
નીચેનાં પૈકી કયું જુથ સહાયક પ્રકાશસંશ્ર્લેષીણ રંજકદ્રવ્યોનું છે ?
ક્લોરોફિલ-b, કેરોટીનોઈડ્સ, ક્લોરોફિલ-a
ક્લોરોફિલ-b, ફાઈબ્રીન, ઝેન્થોફિલ
ક્લોરોફિલ-b, ઝેન્થોલ, કેરોટીનોઈડ્સ
ક્લોરોફિલ –b, ઝેન્થોફિલ, ક્લોરોફિલ-a
પ્રકાશની ઉંચી તીવ્રતાએ હરિતદ્રવ્યનું ઑક્સિડેશન થઈ વિઘટન થાય તે ક્રિયાને શું કહેવાય ?
ફોટોરિડક્શન
ફોટોરેસ્પિરેશન
ફોટોઑક્સિડેશન
ફોટોલાયસિસ
ક્લોરોફિલનું સ્થાન નીચેના પૈકી શેમાં છે ?
સમગ્ર હરિતકણમાં
સ્ટ્રૉમામા
હરિતકણની સપાટી પર
ગ્રાનામાં