CBSE
1
2
4
6
ફોટોફૉસ્ફોરાયલેશનમાં નીચેના પૈકી કઈ ક્રિયા થાય છે ?
થાયેલોકોઈડમાં
PS-Iમાં
PS-II માં
A અને B બંનેમાં
PS-II અન્ય કયા નામથી ઓળખાય છે ?
LHC-I
RHC-I
P700
P680
1
2
3
4
પાણીના પ્રકાશપ્રેરિત વિઘટન-પ્રક્રિયાના અંતમાં 4OH-માંથી બનતી નીપજ કઈ છે ?
2H2O
2NADPH2
O2
A અને B બંને
ચક્રિય ફોટોફૉસ્ફોરાયલેશનમાં નીચેના પૈકી કઈ ક્રિયા થાય છે ?
O2 નો ઉદ્દભવ
NADPનું રિડક્શન
ફોટોફૉસ્ફોરીકરણ
ફોટોલિસીસ
ચક્રિય ફોટૉફૉસ્ફોરાયલેશનની પ્રક્રિયામાં PS-I દ્વારા ઉત્સર્જીત નો પ્રથમ ગ્રાહક કોણ છે ?
PS-II
વીજાણુગ્રાહક
સાયટોક્રોમતંત્ર
વીજાણુપરિવહનતંત્ર
પાણીના ઑક્સિડેશન સાથે સંકળાયેલ રંજકદ્રવ્ય કયું છે ?
ફાયકોબિલિઝમ
કેરોટીનોઈડ
PS-I
PS-II
D.
PS-II
Mn+2, Fe+2, Cl-
Mn+2, Cu+2, Cl-
Na+, Mg+2, Cl-
Mn+2, Ca+2, Cl-
પાણીના પ્રકાશપ્રેરિત વિયોજન મુક્ત થતાં નો અંતિમ સ્વીકાર કરતું દ્રવ્ય કયું છે ?
NADP
PS-I
PS-II
OAA