Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

121.

નીચેન વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1. C4-વનસ્પતિઓમાં ક્રેન્ઝોપેશી સંરચના જોવા મળે છે.
2. C4-પથના શિધક મેલ્વિન-કૅલ્વિન છે.
3. C3-વનસ્પતિમાં પ્રકાશશ્વસન જોવા મળે છે.
4. C3-ચક્રમાં 2 CO2ના સ્થાપન માટે 6ATP અને 4NADPH2 જરૂરી છે.

  • TFTT 

  • TTFT 

  • FTFT

  • FTTF 


Advertisement
122. નીચે જણાવેલ વિધાન અને કારણનો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : પ્રકાશપ્રક્રિયામાં પ્રકાશનું શોષણ, પાણીનું પ્રકાશવિભાજન, ઑક્સિજનમુક્તિ, ATP અને NADPનું નિર્માણ થાય છે.
કારણ R : LHC એ Ps-I અને Ps-II નું નિર્માણ કરે છે.

  • A અને R બંને સાચાં છે, R એA ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે, R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે. 


B.

A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી. 


Advertisement
123.

નીચેન વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1. જૈવસંશ્ર્લેષણમાં સૌપ્રથમ બનતો સ્થાયી ઘટક PGA છે. 
2. અચક્રિય ફોટોફૉસ્ફોરાયલેશન હરિતકન્ના આધારકમાં થાય છે. 
3. પ્રકાશસંશ્ર્લેષણનો દર લાલ પ્રકાશમાં વધુ જોવા મળે છે. 
4. પ્રકાશસંશ્ર્લેષણમાં પ્રકાશશક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય છે.  

  • FTFT

  • TFFT 

  • FFTF 

  • TFTT 


124. નીચે જણાવેલ વિધાન અને કારણનો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : C4 વનસ્પતિમાં PEP એ CO2 નો પ્રથમ ગ્રાહક અને RuBP અંતિમ ગ્રાહક છે. 
કારણ R :C3 વનસ્પતિમાં RuBP એ CO3નો પ્રથમ ગ્રાહક છે.

  • A અને R બંને સાચાં છે, R એA ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે, R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે. 


Advertisement
125. નીચે જણાવેલ વિધાન અને કારણનો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : પ્રકાશની ઊંચી તીવ્રતામાં પ્રકાશસંશ્ર્લેષણનો દર વધુ હોતો નથી.
કારણ R : પ્રકાશની ઊંચી તીવ્રતાએ હરિતદ્રવ્યનું ઑક્સિડેશન થઈ જાય છે.

  • A અને R બંને સાચાં છે, R એA ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે, R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે. 


126. સાચાં જોડકાં જોડો. 


  • P-1, Q-3, R-4, S-2, T-5

  • P-1, Q-2, R-3, S-4, T-5 

  • P-3, Q-5, R-1, S-2, T-4 

  • P-1, Q-5, R-3, S-4, T-2 


127.

નીચેન વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1. પ્રકાશતબક્કો હરિતકણના ગ્રનામાં થાય છે. 
2. જૈવસંશ્ર્લેષણ તબક્કામાં તાપમાનનુંં પરિબળ અસર કરે છે. 
3. ક્લોરોફિલ-b પ્રક્રિયાકેન્દ્ર તરીકે વર્તે છે. 
4. C3 વનસ્પતિ કરતાં C4 વનસ્પતિની ઉત્પાદકતા ઓછી છે.   

  • FTFT

  • FTTF

  • TTFF

  • TTFT


128. સાચાં જોડકાં જોડો. 


  • P-3, Q-4, R-1, S-2

  • P-2, Q-3, R-4, S-1 

  • P-1, Q-2, R-3, S-4 

  • P-2, Q-1, R-4, S-3 


Advertisement
129.

નીચેન વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1. C3 વનસ્પતિના શોધક હેચ સ્લેક છે. 
2. C4 પથમાં પ્રકાશશ્વસન થતું નથી. 
3. ન્યુનત્તમ માત્રાનો નિયમ બ્લેકમેને શોધ્યો. 
4. જે વનસ્પતિઓ Co2 ના સ્થાપનમાં પ્રથમ PEPનો ઉપયોગ કરે, તો તે C4 વનસ્પતિ હોય.   

  • TFFT

  • FTTF 

  • TFTF 

  • FTTT


130.

નીચેન વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો. 

1. પાણીના અણુના વિઘટનની પ્રક્રિયા હરિતકણ આધારકમાં થાય છે. 
2. પાણીના અણુના વિઘટનથી સર્જાયેલ NADPH2 પ્રકાશપ્રક્રિયામાંથી વપરાય છે. 
3. પાણીના અણુના વિઘટનથી પ્રાપ્ત થયેલ Error converting from MathML to accessible text. NADP Ps-Iમાંથી મેળવે છે. 
4. પાણીના અણુના વિઘટન માટે Mn+2, Ca+2, Cl- આયન જરૂરી છે. 

  • FTTF

  • FTFT 

  • TTTF 

  • FFTT


Advertisement