Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

151.

પ્રકાશસંશ્લેષણ માટેનો મર્યાદિત કારકનો સિદ્ધાંત .......... દ્વારા આપવામાં આવ્યો હતો.

  • બ્લેકમેન

  • આર. હિલ 

  • ક્રેબ્સ 

  • કેલ્વિન


152.

આર. હિલ એ તેમની ખૂબ જ જાણીતી હિલ-પ્રક્રિયા માટે ......... ડાઈ નો ઉપયોગ કર્યો હતો.

  • મિથિલીન બ્લ્યુ 

  • ઈયોદિન

  • ડાયક્લોરોફિનોલ ઈન્ડોફિનોલ 

  • સલ્ફર ગ્રીન 


153.

પ્રકાસંશ્લેષણમાં આવેલી પ્રક્રિયાને અંધકાર પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. કારણ કે ...........

  • તેમા પ્રકાશની હાજરીની જરૂર હોતી નથી. 

  • તે માત્ર અંધકાર દરમિયાન જ થતી જોવા મળે છે. 

  • આપેલ એક પણ નહિ. 

  • A અને B બંને


Advertisement
154.

જો વાતાવરણમાં Co2નું પ્રમાણ 300ppm જેટલું ઊંચું હોય તો .......

  • વનસ્પતિ થોડા સમય માટે વિકાસ પામશે અને બાદમાં મૃત્યુ પામશે. 

  • વંસ્પતિની વૃદ્ધિ સારી રીતે થશે.

  • બધી જ વનસ્પતિ મૃત્યુ પામશે. 

  • વનસ્પતિનો વિકાસ યોગ્ય રીતે થતો જોવા મળશે નહિ. 


B.

વંસ્પતિની વૃદ્ધિ સારી રીતે થશે.


Advertisement
Advertisement
155.

........... માં પ્રકાશસંશ્લેષણ સૌથી વધુ સક્રિય હોય છે.

  • લીલો પ્રકાશ

  • સૂર્યપ્રકાશ 

  • પીળો પ્રકાશ 

  • લાલ પ્રકાશ 


156.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન ગ્લુકોઝમાંનો ઓક્સિજન ............... માંથી મેળવવામાં આવે છે.

  • હવામાંનો O2 

  • પાણી તથા CO2 બંને

  • પાણી 

  • કાર્બનડાયોક્સાઈડ 


157.

વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન

  • O2ને ગ્રહણ કરી CO2 ને મુક્ત કરવામાં આવે છે.

  • CO2 ને ગ્રહણ કરવામાં આવે છે.  

  • O2 ને ગ્રહણ કરવામાં આવે છે. 

  • CO2 ને મુક્ત કરવામાં આવે છે.


158.

હાલમાં સમય દરમિયાન પ્રાકાશસંશ્લેષણ પ્રત્યે આપણી ધારણા ........

  • તે શ્વાસની વિરોધિ પ્રક્રિયા છે.

  • તે પ્રકાશઊર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. 

  • તે ઉપયોગી ઊર્જાનું ઉત્પાદન કરે છે. 

  • તે કાર્બોહાઈડ્રેટ્સમાં CO2 નું સ્થાપન કરે છે. 


Advertisement
159.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પ્રકશ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ થાય છે ?

  • પ્રકાશસંશ્લેષણ 

  • આથવણ

  • પાચનક્રિયા

  • શ્વસન 


160.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઉચ્ચકક્ષાની વનસ્પતિ દ્વાર .......... ટકા પ્રકાશ ઊર્જાનો ઉપયોગ કરવામાં આવે છે.

  • 1-2%

  • 10% 

  • 50% 

  • 100% 


Advertisement