CBSE
પ્રકશસંશ્લેષણ દરમિયાન ......... રો મટિરિયલ તરીકે વપરાય છે.
CO2 અને H2O
ગ્લુકોઝ
હરિતદ્રવ્ય
સ્ટાર્ચ
ઈમર્સન અસરની શોધ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા .......... ને દર્શાવ્યું.
ફોટોફોસ્ફોરાયલેશન
પ્રકાશશ્વસન
બે ભિન્ન ફોટોસિસ્ટન
પ્રકાશસંશ્લેષણની પ્રકાશ અને અંધકાર પ્રક્રિયા
....... મદદ્થી પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયામાંનાં CO2 ના પથને જાણી શકાય છે.
ક્ષ-કિરણ
O218
C14O2
P32
નીચેનામાંથી કયો પુરાવો દર્શાવે છે કે, પ્રકાશસંશ્લેષણ દરમિયાન મુક્ત ત્ય્હતો ઓક્સિજન પાણીમાંથી જ મેળવવામાં આવે છે?
પ્રકશસંશ્લેષણ સમસ્થાનિક (O18) ઓક્સિજન H2O સ્વરૂપે પૂરો પાડે પાડવામાં આવે છે, જે O2 ને મુક્ત કરે છે.
આપેલ તમામ
....... રંગના પ્રકાશનો ઉપયોગ પ્રકાશસંશ્લેષણ દરમિયાન થતો નથી.
લાલ
વાદળી
જાંબલી
લીલો
માત્ર પ્રકાશસંશ્લેષણ માટેનાં અભ્યાસ માટે વપરતો કાર્બનનો સમસ્થાનિક .............. છે.
C13
C14
C15
C16
વનસ્પતિનો માત્ર હરિતભાગ જે ........ માં ભાગ ભજવે છે.
પ્રકાશસંશ્લેષણ
આસૃતિ
શ્વસન
ઉત્સવેદન
વૈજ્ઞાનિકનું નામ આપો, કે જેમણે બેલ જાર નાં પ્રયોગ દ્વારા સૌ પ્રથમ સૂચવ્યું કે વનસ્પતિ અશુદ્ધ હવાનું શુદ્ધિકરણ કરે છે.
ઈયાન સેનેબિયર
વિલસ્ટેટર
રોબર્ટ હૂક
પ્રિસ્ટલી
વનસ્પતિ દ્વારા કુલ શોષન પામેલા પાણીનાં કેટલાં ટક પ્રકાશસંશ્લેષણ દરમિયાન વપરાય છે.
1%
25%
50%
90%
મોલનો પ્રયોગ વર્ણવે છે કે .......
પ્રકાશસંશ્લેષણ માટે પાણી તથા પ્રકાશ આવશ્યક છે.
પ્રકશસંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઈડ આવશ્યક છે.
પ્રકાશસંશ્લેષણ માટે હરિતદ્રવ્ય અને પાણી જરૂરી છે.
ઉપરનાં બધા જ સાચા છે.
B.
પ્રકશસંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઈડ આવશ્યક છે.