CBSE
પ્રકાશસંશ્લેષણમાં દ્દશ્યપ્રકાશ તરંગલંબાઈ કે જે સૌથી વધુ આસરકારક છે તે .......... છે.
જાંબલી
લીલી
પીળી
લાલ
વૈજ્ઞાનિકનું નામ આપો. કે જેમણે પ્રકાશની જુદી જુદી તરંગ લંબાઈનું હરિત લીલ અને જારક બેક્ટેરિયાનાં ઉપયોગથી મહત્વ સમજાવ્યું.
બ્લેકમેન
પ્રિસ્ટલ
ઈન્જ-હાઉઝ
કે.વી.થીમેન/થીમાન
નીચેનામાંથી પ્રકાશસંશ્લેષણમાં દ્દ્શ્યપ્રકાશ તરંગલંબાઈ કે જે સૌથી વધુ અસરકારક છે તે ......... છે.
CAMવનસ્પતિ
આપેલ તમામ
C3-વનસ્પતિ
C4-વનસ્પતિ
A.
CAMવનસ્પતિ
નીચેનામાંથી કઈ પ્રકાશસંશ્લેષણની ઉપયોગીતા નથી ?
ઓઝોન અમ્બ્રેલાનાં સંશ્લેષણમાં માટી O2 પૂરો પાડે છે.
કોષીય શ્વસન માટે O2 પૂરો પાડે છે.
લગભગ બધા જ ઉપભોગિઓ માટે ગ્લુકોઝનું સંશ્લેષણ કરવું.
ગ્રીન હાઉસ અસરમાં વધારો કરે છે.
લીલી વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન CO2 નાં એક અણુને રિડયુસ્ડ કરી O2નાં એક અણુને ઉત્પન્ન કરવા કુલ કેટલા કવોન્ટાની જરૂર પડશે ?
1
8
16
32
............. માં પ્રકાશઊર્જા એ રાસયણિક ઊર્જાનાં સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે.
RNA
DNA
NADP
સંગ્રહાયેલો ખોરાક
વનસ્પતિકાયની અંદર જ પ્રકાશઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ એ સૌપ્રથમ કોન અદ્વારા સૂચવવામાં આવ્યું ?
વિલ્સ્ટેટર અને સ્ટોલ
રોબર્ટ મેયર
મેયર અને એન્ડર્સન
લેલ્વિન
અધક્રિય ફોટોસ્ફરાયલેશનનો કયો તબક્કો DCMU દ્વારા અવરોધાવામાં આવે છે તે ............ છે.
PS II થી PQ વચ્ચે ઈલેક્ટ્રોનનો પ્રવાહ
PS Iથી Fd વચ્ચેનો ઈલેક્ટ્રોંપ્રવાહ
Cyto b6 થી cyto f વચ્ચેનો ઈલેક્ટ્રોન પ્રવાહ
PC થી PS I વચ્ચેનો ઈલેક્ટ્રોન પ્રવાહ
O18નાં પ્રયોગ દ્વારા પ્રકાશસંશ્લેષણ દરમિયાન પાણીમાંથી ઓક્સિજન મુક્ત થાય છે, જે ........ દ્વારા સાબિત કરવામાં આવ્યું.
વોરબર્ગ
બ્લેકમેન
રુબેન અને કેમેન
હિલ
જો પ્રકાશની તરંગલંબાઈ 680 nm કરતાં વધી જાય, તો પ્રકશસંશ્લેષણનાં દરમાં ઘટાડો થાય છે, તે કયા વૈજ્ઞાનિક દ્વારા દર્શાવવામાં આવ્યું હતું અને તેનું કારણ શું હતું ?
ઈમર્સન અને આર્નોલ્ડ – રેડ ડ્રોપ
રૂબેન અને કામેન – ફોટોલિસીસ
બ્લેક મેન – મર્યાદિત કારક નો સિદ્ધાંત
કેલ્વીન અને બેન્સન – ફોટોક્સિડેશન