CBSE
દરેક હરિતદ્રવ્યની સામાન્ય રચના ............ થી બનેલી હોય છે.
પ્લાસ્ટોસાયનીન
પોર્ફિરીન તંત્ર
સયટોક્રોમ તંત્ર
ફ્લેવોપ્રોટીન્સ
............... માં ક્લોરોફિલ ‘a’ જોવા મળે છે.
ઉચ્ચકક્ષાની વનસ્પતિ કે જે પ્રકાશસંશ્લેષણ દર્શાવે છે તે
બધા જ પ્રકાશસંશ્લેષી સુકોષકેન્દ્રી
માત્ર ઉચ્ચ કક્ષાની વનસ્પતિ
બધી જ O2 મુક્ત કરતી પ્રકાશસંશ્લેષી પ્રકારની વનસ્પતિ
રંજકદ્રવ્ય તંત્ર – II માં પ્રકાશ ઊર્જાને સ્વીકરાતું કેન્દ્ર ........ છે.
કેરોટીન
ઝેન્થોફિલ
P-700
P-680
રંજકદ્રવ્ય તંત્ર – I માં સક્રિય હરિતદ્રવ્ય ........... છે.
P-600
P-680
P-700
P-720
નીચેનામાંથી કયો ક્લોરોફિલનો પ્રિકર્સર છે ?
પ્રોટોક્લોરોફિલ
બેક્ટેરિયો ક્લોરોફિલ
બેક્ટ્રોયો વિરિડિન
ટ્રેપ્ટોફેન
હરિતકણ .......... મહત્તમ પ્રમાણમાં ધરાવે છે.
RUDP કાર્બોકઝાયલેઝ
પાયરુવિક એસિડ
જેક્ઝોકાઈનેઝ
ઉપરનામાંથી એક પણ નહિ.
............... ની હાજરીમાં આવૃત બીજધારીમાં ક્લોરોફિલનું સંશ્લેષણ થતું જોવા મળે છે.
સાયટોક્રોમ
ફાયટોક્રોમ
પ્રકાશ
ઉપરનાંમાંથી એક પણ નહિ.
ક્લોરોફિલ ‘e’ એ સામાન્ય રીતે ....... માં આવેલું હોય છે.
ઝેન્થોફાઈટ્સ
થેલોફાઈટસ
રહોડોફાઈટ્સ
માયકોફાઈટસ
પ્રકશસંશ્લેષણમાં ક્લોરોફિલનું કાર્ય ........... છે.
પાણીનું શોષણ
CO2 નું શોષણ
પ્રકાશનું શોષણ
પ્રકાશનું શોષણ અને પાણીનું પ્રકાશરાસાયણિક વિઘટન
D.
પ્રકાશનું શોષણ અને પાણીનું પ્રકાશરાસાયણિક વિઘટન
બેક્ટેરિયોક્લોરોફિલનું રાસાયણિક સુત્ર ........... છે.
C55H74O6N4Mg
C55H70O4N4Mg
C55H72O5N4Mg
C55H70O5N4Mg