Important Questions of પ્રકાશસંશ્લેષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

241.

સામાન્ય હરિતકણમાં હરિત દ્રવ્યનાં ટકા –

  • 5 – 10% 

  • 40-50% 

  • 65-75% 

  • 90-95%


242.

નીચેનામાંથી કયું પ્રોટીન પૃથ્વી પર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે ?

  • એમાયલેઝ 

  • કેટાલેઝ 

  • રૂબિસ્કો 

  • આપેલ એક પણ નહિ.


243.

નીચેનામાંથી કયું હરિત દ્રવ્ય ફાયટોલ પૂચ્છની ઉણપ ધરાવે છે ?

  • ક્લો ‘a” 

  • ક્લો ‘b’

  • ક્લો ‘c’ 

  • ક્લો ‘d’


244.

............ માં પોર્ફિરીન જોવા મળતું નથી.

  • ક્લોરોફિલ 

  • હિમોગ્લોબીન 

  • સાયટોક્રોમ 

  • આપેલ તમામ


Advertisement
245.

સામાન્ય રીતે ફયબિલીન્સ ........... માં જોવ અમળે છે.

  • રહોડોફાયસિ 

  • રાતી લીલ 

  • નીલહરિત લીલ 

  • આપેલ તમામ


246.

નીચેનામાંથ્યી કયો પ્રોટોક્લોરોફિલનો પ્રિકર્સર છે ?

  • straight alpha-કીટોગ્લુટારેટ
  • એસિટાઈલ COA

  • સકિસનાઈલ COA 

  • ઓક્ઝોલોએસિટિક એસિડ 


247.

કેરોટીન માટેનું સાચું સૂત્ર :

  • C40H56O2 

  • C41H56O3

  • C40H56 

  • C40H50 


Advertisement
248.

નીચેનામાંથી કયું પાણીનાં પ્રકશવિભાજન માટેનું સ્થાન છે ?

  • હરિતકણનું રિબોઝોમ 

  • થાયલેકોઈડ પુટિકાનું પોલાણ

  • હરિતકણનું સ્ટ્રોમા 

  • હરિતકણની ક્રિસ્ટ્રી 


B.

થાયલેકોઈડ પુટિકાનું પોલાણ


Advertisement
Advertisement
249.

સાર્વત્રિક પ્રકાશસંશ્લેષીત હરિતદ્રવ્ય ........... છે.

  • ક્લો ‘a” 

  • ક્લો ‘b’

  • ક્લો ‘c’ 

  • ક્લો ‘d’


250.

પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્ય ફાયટોબિલિન એ ........ સાથે સંકળાયેલું નથી.

  • PS I 

  • PS II 

  • સાયનોબેક્ટેરિયા 

  • આપેલ તમામ


Advertisement