CBSE
પાણીનાં આયનોઈઝેશન દરમિયાન પ્રારંભિક ઈલેક્ટ્રોન ગ્રાહી .......... છે.
સાયટોક્રોમ
હરિતદ્રવ્ય
NADP
OH-
NADPH2 ને ............ પણ કહે છે.
શક્તિનું ઊર્જાઘર
રિડ્યુસિંગ પાવર
વાસ્તવિક ઉર્જા/શક્તિ
ઓક્સિડાઈઝિંગ એજન્ટ
ચક્રીય ફોટોસ્ફોરાયલેશન દરમિયાન નીચેનામાંથી શું ઉદ્દભવે છે ?
NADPH2, ATP અને O2
NADP અને ATP
ATP
NADH2 અને O2
1 CO2 નાં સ્થાપન માટે .......... ની જરૂર પડે છે.
5 NADPH2 અને 3ATP
6 NADPH2 અને 3ATP
2 NADPH2 અને 3ATP
4 NADPH2 અને 3ATP
નીચેનામાંથી કયો અણુ પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઉત્તેજિત થાય છે ?
પાણી
હરિતદ્રવ્ય
ઓક્સિજન
કાર્બનડાયોક્સાઈડ
ગ્રેનામાં ADP + iP = ATP ને ...........કહે છે.
ફોટોફોસ્ફોરાયલેશન
ફોટોલીસીસ
ફોસ્ફોરાયલેશન
ઓક્સિડેટીવ ફોટોફોસ્ફોરાયલેશન
હિલ પ્રક્રિયાની નીપજ :
માત્ર ઓક્સિજન
હરિતકણમાં રિડ્યુસ્ડ NADPH2, ATP અને O2
હરિતકણમાં ATP અને NADPH2
કણભાસુત્રમાં ATP અને NADPH2
પ્રકાશસંશ્લેષણ દરમિયાન થતા જળવિભાજનને ....... કહે છે.
ઈલેક્ટ્રોન ટ્રાન્સફર
પ્રકશાનુવર્તક
અંધકાર પ્રક્રિયા
પ્રકાશ વિભાજન
પાણીના આયોનાઈઝેશન દરમિયાન, અંતમાં H+ ને ........... દ્વારા ગ્રહણ કરવામાં આવે છે.
O2
સાયટોક્રોમ
હરિતદ્રવ્ય
NADP
D.
NADP
પ્રકાશસંશ્લેષણ દરમિયાન પાણીનું ફોટૂક્સિડેશન ............ સાથે સંકળાયેલું છે ?
પ્લાસ્ટોસાયનીન
સાયટોક્રોમ – b6
રંજકદ્રવ્ય તંત્ર – ।
રંજકદ્રવ્ય તંત્ર - ॥