CBSE
જ્યારે બે રંજક દ્રવ્ય પ્રકાશનું શોષણ કરે છે, ત્યારે તેમની વચ્ચે ઉર્જાનાં પ્રવાહની દિશા ........... હોવી જોઈએ.
PS-||-PS-|
PS-| → PS-||
PS - || → PS - |
આપેલ એક પણ નહિ.
પાણીનાં પ્રકાશવિભાજન માટે કયો સહકાર આવશ્યક છે ?
Cu
Mg
Mn
Fe
Ca વંસ્પતિમાં પ્રથમ સ્થાયી નીપજ
રિબ્યુલોઝ – 1, 5 ડાયફોસ્ફેટ
3 ફોસ્ફોગ્લિસરિક એસિડ
ડાયહાઈડ્રોક્સિ એસિટોન ફેસ્ફેટ
ફ્રુક્ટ્રોઝ – 1, 6-ડાયફેસ્ફેટ
.............. દ્વારા રંજકદ્રવ્યોનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવ્યો.
ઈમર્સન
રોબર્ટ હિલ
એચ.પી.નન્દા
ગોવીદજી
પ્રકાશસંશ્લેષણમાં CO2 ……….. સાથે સંયોજાય છે.
ADP
ATP
RUDP/RUBP
નીચેનામાંથી કયું પ્રકશસંશ્લેષણ દરમિયાન પ્રકાશ ઊર્જાનું શોષન કરે છે ?
O2
RUBP
હરિત દ્રવ્ય
પાણીનો અણુ
પ્રકાશસંલેષણની અંધકાર પ્રક્રિયા દરમિયાન
CO2 નું એ ત્રણ કાર્બનયુક્ત શર્કરામાં તૂટે છે.
જળવિભાજન થાય છે.
CO2 નું કાર્બનિક ઘટકોમાં રિડક્શન થાય છે.
હરિતદ્રવ્ય સક્રિય બને છે.
............. માં હિલની પ્રક્રિયા જોવા મળે છે ?
ફેરિસાયનાઈડની હાજરી
પાણીની ગેરહાજરી
દરિયાથી વધુ ઉંચાઈએ ઉગતી વનસ્પતિ
સંપૂર્ણ અંધકાર
A.
ફેરિસાયનાઈડની હાજરી
કોણે પ્રકાશપ્રક્રિયા મટેની Z – સ્કીમનો પ્રસ્તાવ મૂક્યો હતો ?
બ્લેકમેન
આર્નન
કેલ્વિન અને બેન્સન
ઈર્મસન અને અર્નોન
નીચેનામાંથી કયું પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્ય તાજા ઓક્સિજનને આણ્વિક ઓક્સિજનમાં ફેરવે છે ?
ફાયકાબિલિન્સ
ક્લોરોફિલ b
ક્લોરોફિલ a
કેરોટીનોઈડ્સ