CBSE
........ ઉત્સેચક પ્રકાશસંશ્લેષી C4 ચક્રનું ઉદ્દેપન કરે છે.
કાર્બોનિક એનહાઈડ્રેઝ
RUDP કાર્બોક્સિલેઝ
PEP કાર્બોક્સિલેઝ
આપેલ પૈકી એક પણ નહિ.
6
12
18
30
નીચેનામાંથી કઈ C4 વનસ્પતિ છે ?
મકાઈ
એટ્રીપ્લેક્સ
શેરડી
આપેલ તમામ
C4 પથના સંદર્ભમાં, પ્રથમ તબક્કો .........
CO2 એ PEP સાથે જોડાય છે.
CO2 એ RMP સાથે જોડાય છે.
CO2 એ RUDP સાથે જોડાય છે.
CO2 એ PAG સાથે જોડાય છે.
C4 વનસ્પતિ .......... પ્રત્યેનું અનુકૂલન દર્શાવે છે.
ઠંડી અને શુષ્ક આબોહવા
ઉષ્ણ અને ભેજવાળી આબોહવા
ઉષ્ણ અને શુષ્ક આબોહવા
શીતોષ્ણ આબોહવા
............માં C4 વનસ્પતિ જોવા મળે છે.
માત્ર ગ્રામિની
માત્ર એકદળી
માત્ર દ્વિદળી
એકદળી અને દ્વિદળી બંને
........... એ અંધકાર પ્રક્રિયાની પ્રથમ પ્રક્રિયા છે.
ડીહાઈદ્રોજીનેશન
ડીએમીનેશન
કાર્બોક્સિલેશન
ડિકાર્બોક્સિલેશન
........... કુળની અસંખ્ય વનસ્પતિ C4 પ્રકારની હોય છે.
ક્રુસીફેરી
ગ્રામિની
માલ્વેસી
સોલેનેસી
........... ‘ક્રેન્ઝ પેશીરચના’માં જોવ અમળે છે ?
પ્રકાંડ
પુષ્પ
બીજ
પર્ણો
D.
પર્ણો
નીચેનામાંથી કયો ઘટક પ્રકાશસંશ્લેષણ દરમિયાની લીલી વનસ્પતિ બનાવે છે ?
ચરબી
સરળ શર્કરા
સ્ટાર્ચ