CBSE
કેલ્વિનચક્ર અને હેચ સ્લેક ચક્રની પ્રથમ સ્થાયી નીપજ .......... છે.
5 - અને 4 - યુક્ત ઘટક
4-C અને 3- C યુક્ત ઘટક
4- C અને 6-વ યુક્ત ઘટક
3 – C અને 4 - C યુક્ત ઘટક
CAM વનસ્પતિ મુખ્યત્વે
વાતોપજીવી/પરરોહી
ચૂષક મરૂદભિદ
જલોદ્દભિદ
ઉપરનામાંથી એકપણ નહિ.
B.
ચૂષક મરૂદભિદ
ગ્લુકોઝ/હેક્સોઝનાં એક અણુને ઉત્પન્ન કરવા કેટલા કેલ્વિન ચક્રની જરૂર પડશે ?
1 ચક્ર
3 ચક્ર
6 ચક્ર
12 ચક્ર
એક કેલ્વિન ચક્ર પૂર્ણ કરવ અપાણીનાં કુલ કેટલાં અણુની જરૂર પડશે ?
1
2
4
6
લીલી વનસ્પતિને હેક્સાઝનાં સંશ્લેષણ માટે વપરાતી ઊર્જા કેટલા ATP ને સામન ગણી શકાય ?
6
12
24
માત્ર એક
પ્રકાશસંશ્લેષણમાં એલ મોલ હેક્સાઝનાં સંશ્લેષણ માટે વપરાતી ઊર્જા કેટલા ATP ને સમાન ગણી શકાય ?
36 ATP eq.
38 ATP eq.
40 ATP eq.
54 ATP eq.
.......... દ્વારા અપદ્રવ્ય અને સંદ્રવ્ય ધબ્દ સૌપ્રથમવાર પ્રયોજવામાં આવ્યો હતો.
લ્યુન્ડેગર્હ
ક્લાએક
મન્ચ
ડોસ્કન
C3 ચક્રમાં નીચેનામાંથે કયો સાત કાર્બન ધરાવતો ઘટક છે ?
SHDP
FDP
SHP
DHAP
........... માં હેચ અને સ્લેક ચક્ર જોવા મળે છે.
સેકકેરમ
એટ્રીપ્લેક્સ – રોઝિઆ
આપેલ તમામ
C3 ચક્રમાં નીચેનામાંથી કયો ચાર કાર્બન ધરાવતો ઘટક છે ?
OAA
ઈરિથ્રોઝ – P
DHAP
PGAL