CBSE
એઝ પ્રવૃત્તિ ........... માં જોવા મળે છે.
માયોસીન તંતુ
એકિટન તંતુ
બંને
આપેલ પૈકી એક પણ નહી
લાંબા લીસા સ્નાયુઓ ............. માં આવેલા હોય છે.
મૂત્રાશય
આંતરડા
જઠર
ગર્ભાશય
સૌથી મજબૂત સ્નાયુ ......... છે.
જડબાના સ્નાયુ
જાંઘના સ્નાયુ
પગનાં સ્નાયુ
ભૂજાનંસ્નાયુ
હ્રદ સ્નાયુતંતુકો
રેખિત જેવા
અનૈચ્છિક
થાકવિહીન
આપેલ તમામ
બેલી એ .......... છે.
સ્નાયુનો નીચેનો ભાગ
સ્નાયુનો ઉપરનો ભાગ
સ્નાયુનો મધ્ય ભાગ
આપેલ પૈકી એક પણ નહી
ટુંકા સમયગાળાનું સંકોચન .............. નું હોય છે.
જડબા
હ્રદય
પોપચાં
ભુજા
કીકીનાં સ્નાયુ અને પક્ષ્મલ સ્નાયુ ........... માંથી ઉદભવે છે.
અંત:ગર્ભસ્તર
બાહ્ય ગર્ભસ્તર
મધ્યગર્ભસ્તર
આપેલ બધા જ
આપણા શરીરમાં કુલ સ્નાયુની સંખ્યા ............ છે.
421 સ્નાયુઓ
256 સ્નાયુઓ
639 સ્નાયુઓ
400 સ્નાયુઓ
ક્ષેપકના સ્નાયુ ............ માં જોવા મળે છે.
ફેફસાં
હ્રદય
યકૃત
મૂત્રપિંડ
સૌથી મોટો સ્નાયુ ......... છે.
સ્ટેપેડીયસ
બાહુના સ્નાયુ
ગ્લુટીયસ મેક્સિમસ
સારટોરીયસ