Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રચલન અને હલનચલન

Multiple Choice Questions

31.

ઢાંકણી કોની સાથે સંકળાયેલી છે ?

  • ઘૂંટણ 

  • ગરદન 

  • કાંડુ

  • કોણી 


32.

નીચેનામાંથી કયું ઉપાંગીય કંકાલતંત્ર સાથે સંકળાયેલ છે ?

  • પાંસળીઓ 

  • અગ્ર અને પર્શ્વ ઉપાંગનાં અસ્થિઓ

  • કરોડસ્તંભનાં અસ્થિઓ 

  • ખોપરીનાં અસ્થિઓ 


33.

ચાલક અંતપટ્ટી જોડાણ ક્યાં જોવા મળે છે ?

  • બે ચેતાકોષ વચ્ચે 

  • બે સ્નાયુઓ વચ્ચે 

  • ચેતાકોષ અને સ્નાયુતંતુના સ્નાયુપડ વચ્ચે 

  • B અને C બંને


34.

સ્નાયુઅતંતુક ખંડ શેની વચ્ચેનો વિસ્તાર છે ?

  • બે Z-બિંબ 

  • Z અને A-બિંબ

  • બે I-બિંબ 

  • A અને I-બિંબ 


Advertisement
Advertisement
35.

સૌથી મોટો સાયનોવિયલ સાંધો કયો છે ?

  •  ખભાનો 

  • ઘૂંટીનો

  • જકંઘનો 

  • ઘૂંટણનો


D.

ઘૂંટણનો


Advertisement
36.

લાંબા હાડકાના છેડા શાનાથી ઢંકાયેલા હોય છે ?

  • કાસ્થિ 

  • સ્નાયુબંધ

  • લિગામેન્ટ 

  • અસ્થિબંધ 


37.

પાંસળીઓ અને ઉરાસ્થિ વચ્ચેનો સાંધો છે.

  • સરકતો સાંધો

  • કાસ્થિમય સાંધો 

  • વાંકો સાંધો 

  • તંતુમય સાંધો 


38.

સાયનોવિયલ પ્રવાહી ક્યાંથી ઉદ્દભવે છે ?

  • સાયનોવિયલ કલામાંથી

  • રુધિરમાંથી 

  • કાસ્થિમાંથી 

  • અસ્થિમાંથી 


Advertisement
39.

ખભાનો સાંધો............ નું ઉદાહરણ છે ?

  • સરકતો સાંધો 

  • ઊખળી સાંધો 

  • કંદુક-ઉલૂખલ સાંધો

  • મિજાગરા સાંધો 


40.

શાના દ્વારા કરોડસ્તંભ નિતંબમેલખા સાથે જોડાય છે ?

  • કટિકશેરુકા 

  • ગ્રેવાકશેરુકા

  • ત્રિક્કાસ્થિ 

  • પુચ્છાસ્થિ 


Advertisement