CBSE
માનવમાં ત્રિકાસ્થિ કઈ રચનામાં રહેલું છે ?
કરોડસ્તંભ
સ્કંચમેલખા
અગ્રઉપાંગ
નિતંબમેખલા
પાંસળીપીંજરની રચનામાં અનુક્રમે કોણ સંકળાયેલ હોય છે ?
ઉરસીય કેશરુકાઓ, ઉરોસ્થિ અને પાંસળીઓ
અક્ષક, ઉરોસ્થિ, સ્કંધાસ્થિ
ઉરસીય, કેશરુકાઓ, ઊર્વસ્થિ અને પાંસળીઓ
અક્ષક, ઉરોસ્થિ અને પાંસળીઓ
મનુષ્યમાં ખોટી પાંસળીઓની જોડ અનુક્રમે કઈ છે ?
7,8,9મી જોડ
8,9,10મી જોડ
10,11,12મી જોડ
11, 12મી જોડ
B.
8,9,10મી જોડ
મનુષ્યનું સૌથી નાનું અસ્થિ-
ઢાંકણી
પેંગડું
હથોડી
એરણ
કરોડસ્થંભના સૌથી નીચેના વિસ્તારમાં આવેલી કશેરુકાઓ કઈ છે ?
ત્રિક કશેરુકા, ઉરસીય કશેરુકા
ગ્રીવા કશેરુકા, પુચ્છ કશેરુકા
ગ્રીવા કશેરુકા, ત્રિક કશેરુકા
ત્રિક કશેરુકા, પુચ્છ કશેરુકા
પોલા હડકામાંની અસ્થિમજ્જા કયા કોષો ઉત્પન્ન થાય છે ?
ચેતાકોષો
કોલરકોષો
સ્નાયુકોષો
સ્તંભકોષો
મનુષ્યનું સૌથી નાનું અસ્થિ ક્યાં આવેલું હોય છે ?
મધ્યકર્ણમાં
કરોડસ્તંભમાં
મણિબંધાસ્થિમાં
અગુલ્યાસ્થિમાં
કરોડસ્તંભમાં ઉરસીય વળાંક કઈ કશેરુકાઓ વચ્ચે હોય છે ?
1 થી 7
8 થી 19
20 થી 24
25 થી 29
કરોડસ્તંભમાં કટિવળાંક કઈ કશેરુકાઓ વચ્ચે હોય છે ?
1 થી 7
8 થી 19
20 થી 24
25 થી 29
કરોડસ્તંભનું જોડાણ કોની સાથે હોય છે ?
ખોપરી અને નિતંબમેખલા
માત્ર ખોપરી
પાસળીઓ
A અને C બંને