CBSE
વિધાન A : ખોપરીમાં ફક્ત ઊપલા જડબાનું જ હલનચલન થઈ શકે છે.
કારણ R : નીચેનું જડબું સ્નાયુઓ વડે મસ્તક સાથે જોડાયેલ હોય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
માનવકંકાલતંત્રમાં અક્ષીય કંકાલતંત્રની સંખ્યા માટે કયો વિકલ્પ સાચો છે ?
1. માનવખોપરી 29 અસ્થિઓથી બનેલી છે.
2. સ્કંચમેખલા અને નિતંબમેખલાનો અક્ષીય કંકાલમાં સમાવેશ થાય છે.
3. ઉરોસ્થિ, ઉરસીય કશેરુકાઓ અને પાંસળીઓ પાંસળીપીંજરની રચના કરે છે.
4. ભૂજાસ્થિ, નાસાસ્થિ, હલાસ્થિ, તાલુકી ચહેરાના અસ્થિઓ છે.
TTFF
FTFT
FFTT
TFTF
વિધાન A : સ્નાયુસંકોચન દરમિયાન I બિંબ ટૂંકો થાય છે.
કારણ R : સ્નાયુસંકોચન દરમિયાન માયોસિન તંતુકો સંકોચાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
વિધાન A : અગ્રકપાલી, મધ્યકપાલી અને પશ્વકપાલી અચલિત સાંધાથી જોડાયેલા છે.
કારણ R : ખોપરીનાં અસ્થિઓ કાસ્થિમય સાંધાથી જોદાયેલા હોય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
આપેલાં વિધાનો સાચાં છે કે ખોટાં તેમા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. કંદુક-ઉલુખાલ સાંધા વધુ હલનચલન કરતા સાંચા છે.
2. ખોપરીના અસ્થિઓ મજબૂત કાસ્થિમય સંધાથી જોડાયેલ હોય છે.
3. અગ્રૌપાંગને નિતંબમેખલા અક્ષીય કંકાલ સાથે જોડે છે.
4. સ્નાયુસંકોચન ઍક્ટિન-માયોસીન વચ્ચે થતી ક્રિયા છે.
TTFF
TFFT
FFTT
FTFT
વિધાન A : પ્રથમ અને બીજી કશેરુકા વચ્ચે ઉખળી સાંધો હોય છે.
કારણ R : કશેરુકાઓ વચ્ચે અંશતઃ ચલ સંધા હોય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે અને R ખોટું છે.
A ખોટું છે અને R સાચું છે.
આપેલાં વિધાનો સાચાં છે કે ખોટાં તેમા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. સ્નાયુમાં અધિબિંબ અને સેતુ નામની વિશિષ્ટ રચના જોવા મળે છે.
2. 8,9,10મી પાંસળીઓ ઊરોસ્થિ સાથે જોડાયેલી હોય છે.
3. તાલુકી મુખગુહાના તળિયાની રકહના કરે છે.
4. 11, 12 મી પાંસળીઓ ઉરોસ્થિ સાથે જોડાયેલી હોય છે.
TTFF
FTTF
TFTF
TTTT
A.
TTFF
આપેલાં વિધાનો સાચાં છે કે ખોટાં તેમા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. I બિંબની મધ્યમાં આવેલી રેખાને M રેખા કહે છે.
2. માયોસિન તંતુકો જાડા સ્નાયુતંતુઓ છે.
3. સ્નાયુ સંકોચન વખતે I બિંબ ટૂંકો થાય છે.
4. સ્નાયુસંકોચનમાં ઍક્ટિન ATPase તરીકે વર્તે છે.
FFTT
FTTF
TFFT
FTFT
આપેલાં વિધાનો સાચાં છે કે ખોટાં તેમા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. બધા જ સજીવો પ્રચલન કરી શકે છે.
2. બધા જ પ્રચલન હલનચલન છે.
3. હદયસ્નાયુનું ચેતાકરણ ઐચ્છિક ચેતાતંત્ર દ્વારા થાય છે.
4. બધા જ સજીવો હલનચલન કરી શકે છે.
TFTF
TTFF
TTFT
FTTF
માનવકંકલતંત્ર માટે સાચાં કે ખોટાં વિધાન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :
1. માનવમાં ખોપરી 22 અસ્થિઓથી રચાયેલ છે.
2. માનવકંકાલતંત્ર 206 અસ્થિઓનું બનેલું છે.
3. પુક્ત માનવમાં કરોડસ્તંભ 31 કશેરુકાઓથી બનેલે છે.
4. માનવમાં ઉપાંગીય કંકાલતંત્ર 120 અસ્થિઓનું બનેલ છે.
FTFF
TTFF
TFTF
FFTT