CBSE
હ્રદસ્નાયુઓમાં કણાભસૂત્ર .....
બીજા સ્નાયુતંતુકો કરતા સરખી હોય છે.
બીજા સ્નાયુતંતુકો કરતા વધારે હોય છે.
બીજા સ્નાયુતંતુકો કરતા ઓછી હોય છે.
આપેલ પૈકી એક પણ નહી
TpM
TpC
TpI
TpT
સ્નાયુઓના અધિસ્નાયુ ............ ના બનેલા હોય છે.
તંતુઘટક સંયોજક પેશી
સફેદ તંતુમય સંયોજક પેશી
મેદયુક્ત સંયોજક પેશી
જાલાકાર સંયોજક પેશી
હ્રદ સ્નાયુઓ ક્રિયાત્મક રીતે ........ ની જેવા હોય છે.
રેખિત અને અરેખિત સ્નાયુઓ
અરેખિત સ્નાયુઓ
રેખિય સ્નાયુઓ
આપેલ પૈકી એક પણ નહી
સ્નાયુતંતુકોનો સંકોચનશીલ એકમ ......
સ્નાયુતંતુક
સાર્કોસોમ
સ્નાયુ તંતુ
સાર્કોમીયર
TpC
TpM
TpI
TpT
સ્નાયુના સંકોચન દરમિયાન.....
માયોસીનતંતુ એકિટન ઉપર સરકે છે.
એકિટનતંતુ એકિટન ઉપર સરકે છે.
માયોસીનતંતુ એકિટન ઉપર સરકે છે.
એકિટનતંતુ માયોસીન ઉપર સરકે છે.
નીચેના પૈકી કયો સ્નાયુનો ચલિત ભાગ છે?
ઇન્સર્શન
બેલી
ઉદભવસ્થાન
આપેલ પૈકી એક પણ નહી
A.
ઇન્સર્શન
રાઈગર મોર્ટીસ:-
સ્નાયુઓની ધ્રુજારી છે.
મૃત્યુ પહેલા સ્નાયુઓનું સંકોચન છે.
મૃત્યુ બાદ સ્નાયુઓનું સંકોચન છે.
આપેલ પૈકી એક પણ નહી
અરેખિત સ્નાયુ ....... તરીકે ઓળખાય છે.
અનૈચ્છિક
કોષ્ઠાંત્રીય
લીસા
આપેલ બધા જ