CBSE
AIDS નું પુરું નામ શું છે ?
Acquire Immuno Deficiency System
Acquire Immuno Defensive Ayndrome
Acquire Immuno Defending Syndrome
Acquire Immuno Deficiency Syndrome
હિપેટાઈટિસ-B ના રોગવાહક અને તેનાં મુખ્ય ચિહનો કયાં છે ?
હિપેટાઈટિસ – B વાઈરસ, રોગ પ્રતિકારકતામાં ઘટાડો થવો.
હિપેટાઈટિસ-B વાઈરસ, અસ્વસ્થતા
હિપેટાઈટિસ –B વાઈરસ, માત્ર સંધાનો દુખાવો થવો.
STDs અટકાવવા માટે ઉપાય આપેલ પૈકી કયો નથી ?
સંવનન દરમિયાન નિરોધનો ઉપયોગ ટાળવો.
અજાણ્યા સાથી સાથેનો જાતિય સંબંધ ટાળવો.
સંવનન દરમિયન હંમેશા નિરોધનો ઉપયોગ કરવો.
ક્ષોભજનક લાગતા કિસ્સામાં ડૉક્ટરનો સંપર્ક કરો.
જનનાંગીય હર્પિસ રોગવાહક સજીવનું નામ અને મુખ્ય લક્ષણો કયાં છે ?
હર્પિસ ઝોસ્ટર, જનનાંગીય અથવા મળદ્વાર વિસ્તારમાં ગમે ત્યાં નાની પ્રવાહી ભરેલી ફોલડીઓ થવી.
ઉપર્યુક્ત એક પણ નહિ
AIDS, HIV, Human Immuno Deficieney vaccine
AIDS, HIV, Humman Immuno Aquire, Deficiency Vaccine
AIDS, HIV, Human Immuno Deficiency Virus
AIDS, HIV, Humuimity Immuno Deficency Virus
DNA સંકરણ અને PCRમાં શું કરવામાં આવે છે ?
DNA દ્વારા DNA નું સર્જન કરાય, પ્રાયમર દ્વારા જનીનનું સંવર્ધન કરાય.
રોગકારક જનીનના ચોક્કસ ટુકડાઓ કરાય છે, યોગ્ય પ્રાયમર દ્વારા જનીનના ટુકદાઓને ત્રણ ગણા કરાય છે.
STDsના નિદાન માટે કઈ પદ્ધતિઓ ક્રમાનુસાર વપરાય છે ?
PCR, DNA સંકરણ, ELISA, વિશિષ્ટ રંજક પદ્ધતિ, સૂક્ષ્મજીવોનું અલગીકરણ, રોગકારક સંવર્ધન
રોગકારક સજીવોનું સંવર્ધન, સૂક્ષ્મ જીવોનું અલગીકરણ, વિશિષ્ટ અભિરંજનપદ્ધતિ, DNA સંકરણ, PCR પદ્ધતિ
ટ્રાઈક્રોમોનિએસીસનો રોગવાહક અને તેના મુખ્ય ચિહનો કયા છે ?
ટ્રાઈકોમોનાસ વર્જિનાલિસ, દર્દ, યોનિમાર્ગની આસપાસ બળતરા અને ખંજવાળ આવવી.
ટ્રાઈમોનાસ વર્જિનાલિસ, દર્દ, મૂત્રત્યાગમાં બળતરા થવી.
ટ્રાઈકોમોનાસ ડર્મિનાલિસ, દર્દ, યોનિમાર્ગની આસપાસ બળતરા અને ખંજવાળ આવવી.
AIDSનાં મુખ્ય લક્ષણોમાંથી નીચે આપેલ કયું લક્ષણ નથી ?
શરીરમાં રોગપ્રતિકાઅકતા ઘટતાં અસમંજસ સર્જાય, શરીરમાં ધ્રુજારી અનુભવાય.
વ્યક્તિ રોગપ્રતિકારકતા ગુમાવે તેથી ઘણા બધા રોગો થવાની સંભાવના બને છે.
મહિનાઓ સુધી તાવ આવે, અચાનક લાંબા સમય સુધી ઝાડા રહે.
ઝડપથી વજનમાં ઘટાડો થાય, ટુંકા ગાળામા6 યાદશક્તિનો નાશ થાય.
ELISA શું થાય છે ?
દર્દીના રુધિરમાંથી HIV ઍન્ટિજન સામે ઍન્ટિબૉડી શોધાય છે.
ઉત્સેચકીય ક્રિયાવિધિ થાય છે.
ઍન્ટિબૉડીનું સંશ્ર્લેષણ થાય છે.
ઍન્ટિજનનું સંશોધન થાય છે.