CBSE
ભારત વિશ્વની કેટલી વસતિ ધરાવે છે ?
76.16%, 4.2%
16.87%, 2.4%
18.67%, 4.2%
67.16%, 4.2%
B.
16.87%, 2.4%
1951-2001 માં ત્રણ ગણો વસતિવધારો થવાનાં મુખ્ય કારણો કયાં હતાં ?
ઝડપી ઔદ્યોગીકરણ, શહેરીકરણ, મૃત્યુદરમાં ઘટાડો, દાક્તરી સુવિધાઓમાં ક્રાંતિ
ઝડપી ઔદ્યોગીકરણ, શહેરીકરણ
ઝડપી ઔદ્યોગીકરણ, શહેરીકરણ, જન્મદરમાં વધારો
ઝડપી ઔદ્યોગીકરણ, શહેરીકરણ, મૃત્યુદરમાં ઘટાડો
વસતિવૃદ્ધિ નિયંત્રણ કાર્યક્રમો કયા નામે પ્રચલિત કરાયા છે ?
કુટુંબનિયોજન કાર્યક્રમ
વંધ્યીકરણ
બાળ સ્વાસ્થ્યસંભાળ
પ્રાજનનિક
કયા દેશમાં વસતિવધારો ઘટતો જણાય છે ?
સમગ્ર યુરોપમાં
બ્રિટનમાં
ભારત અને ચીનમાં
સ્પેન અને ઈટાલી જેવા દેશોમાં
વસતી વધારાને કારણે વિકાસશીલ દેશો કઈ સમસ્યાઓમાંથી પસાર થાય છે ?
કુપોષન
પ્રાપ્ય સ્ત્રોતોનો ઘટાડો
ગરીબીમાં વધારો
આર્થિક, સામાજિક તેમજ પ્રાપ્ય સ્ત્રોતોનો ઘટાડો, ગરીબીમાં વધારો, કુપોષણ જેવી સમસ્યાઓ
ભૌતિક અવરોધક પદ્ધતિના ઉપકરણોમાં નીચે આપેલ પૈકી વિકલ્પ સાચો છે ?
આંકડી, કૉપર – T
નિરોધ, સ્ત્રી-નિરોધ, આંતરપટલ
નિરોધ, સ્ત્રી-નિરોધ, કૉપર – T
નિરોધ, આંતરપટલ, આંકડી
તરુણાવસ્થામાં તરુણોમાં કેવા ફેરફારો જોવા મળે છે ?
શારીરિક
ચેતારાસાયણિક
માનસિક
ચેતારાસાયણિક, માનસિક તેમજ શારીરિક ફેરફારો
આઝાદી સમયે ભારતદેશની વસતિ અને 1951માં ભારત દેશની વસતી કેટલી હતી ?
432 મિલિયન, 613 મિલિયન
613 મિલિયન, 432 મિલિયન
342 મિલિયન, 361 મિલિયન
361 મિલિયન, 342 મિલિયન
કયા દેશોમાં વસતિ વધારો ઉપદ્રવકારક મનાય છે.
ચીન અને ભારત
સ્પેન અને ઈટાલી
બ્રિટન અને અમેરિકા
થાઈલૅન્ડ, ગ્રીનલૅન્ડ
1991માં અને 2001 માં ભારતદેશની વસતિ કેટલી હતી ?
646 મિલિયન, 1027 મિલિયન
468 મિલિયન, 1027 મિલિયન
468 મિલિયન, 2027 મિલિયન
846 મિલિયન, 2027 મિલિયન