CBSE
વ્યંધિકરણ એટલે શું ?
બંને જીવનસાથી દ્વારા અનિચ્છનિય ગર્ભને અટકાવવા માટે નર અને માદામાં કરવામાં આવતી શસ્ત્રક્રિયા.
બંને જીવનસાથી દ્વારા અનિચ્છનીય ગર્ભને અટકાવવા માટે નરમાં કરવામાં આવતી શસ્ત્ર ક્રિયા.
બંને જેવનસાથી દ્વારા ઈચ્છનિય ગર્ભને અટકાવવા માટે માદામાં કરવામાં આવતી શસ્ત્રક્રિયા.
બંને જીવનસાથી દ્વારા ઈચ્છનીય ગર્ભને અટકાવવા માટે નર અને માદામાં કરવામાં આવતી શસ્ત્રક્રિયા.
અંતઃસ્ત્રાવ મુક્ત કરતાં સાધનો, આંકડી, ધાતુ આયન મુક્ત કરતાં સાધન, કૉપર-T, આ સાધનોને IUDsના પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમમાં વર્ગીકૃત કરી સાચો વિકલ્પ પસંદ કરો.
પ્રથમ ક્રમનાં IUDs= અંતઃસ્ત્રાવ મુક્ત કરતાં સાધન, દ્વિતિય IUDs- કૉપર-T તૃતિય ક્રમનાં- IUDs- આંકડી
IUDsનું પૂર્ણ નામ કયું છે ?
Intra Uterine Divices
Intra UreTine Divices
Intra Uterine Syndrone
Intranal Utreters Dividing Samples
A.
Intra Uterine Divices
CDRIનું પૂર્ણ નામ કયું ?
Central and Research Institute
Central Drugs and Reprohuetive Institute
Central Drugs and Reproductice Institute
Central Drugs and Research Institute
ગર્ભાવરોધક ગોળીઓની કાર્યપદ્ધતિ શું છે ?
શુક્રકોષનો પ્રવેશ ગ્રીવા તરફ અટકાવે.
અંડપિડમાંથી મુક્ત થતાં અંડકોષને ગ્રીવાના શ્ર્લેષ્મને જોડી બનાવી નિષ્ક્રિય કરે જેથી અંડકોષનું વહન ન થાય.
અંડપિંડમાંથી અંડકોષને મુક્ત થતાં અટકાવે.
ગ્રીવાને શ્ર્લેષ્મ જડું અને નિષ્ક્રિય બનાવે.
‘સહેલી’ ગર્ભવરોધક ગોળી કયા રાસાયણિક પ્રકારની છે ?
ઑક્સિડેન્ટલ
સ્ટેરોઈડલ
બિન સ્ટેરોઈડ
કેટેકોલેમાઈન પ્રકારની
દ્વિતીય ક્રમનાં IUDs આંકડી કયા સિદ્ધાંત પર કાર્યરત હોય છે ?
ફળદ્રુપતા પ્રતિરોધકતા પર
મુક્ત ધાતુ આયનની ત્રીવ્ર ફળદ્રુપતા પ્રતિરોધકતા પર
ધાતુ આયન પર
પિલ્સ/ગોળીઓ/ગર્ભ અવરોધક ગોળીઓકયા સમયથી શરૂ કરવામાં આવે છે ?
ઋતુસ્ત્રાવ પછી તરત જ
7 દિવસના ઋતુસ્ત્રાવ સમયને બાદ કરતાં
7 દિવસન ઋતુસ્ત્રાવ સમયને બાદ કરતાં ઋતુચક્રના 5મા દિવસથી શરૂ કરાય.
ગમે ત્યારે લેવાય
રાસાયણિક અવરોધક પદ્ધતિ માટે કેવા રસાયણ પસંદ કરાયેલ છે ?
શુક્રકોષ નાશક ફીણ કે જે શુક્રકોષનું પાચન કરે.
જે શુક્રકોષ સંવર્ધક હોય, શુક્રકોષની ઝડપી પ્રચલન ક્ષમતા દર્શાવે તેવા હોય
કયા અંતઃસ્ત્રાવો અંતઃસ્ત્રાવી પદ્ધતિ માટે ઉપયોગી છે, જેમની સંયુક્ત અસર Orle pill મુખ વટે લેવાતી ગોળીઓ ગર્ભાવરોધક તરીકે ઉપયોગી છે ?
ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન
LH, પ્રોજેસ્ટેરોન
GTH, LH
GTH ઈસ્ટ્રોજન