Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાજનનિક સ્વાસ્થ્ય

Multiple Choice Questions

41.

સિફિલિસનાં મુખ્ય લક્ષણો અને તેના રોગવાહકનું સાચુ નામ કયું છે ?

  • વાળનો કેટલોક જથ્થો દૂર થવો, ટ્રેપોનેમા સ્ટ્રેપ્કોક્સ

  • દુઃખાવા રહિત ચામડીનો રોગ થવો, તાવ જેવી માંદગી, થાક, જીભ મુખ ગુહાની છત પર સફેદ ડાઘ પડવા, વાળનો કેટલાક જથ્થો દૂર થવો, ટ્રેપોનેમા પેલિડિયમ 
  • દુઃખાવારહિત ચામડીનો રોગ, થાક, તાવ અને, ટ્રોપોનેમા સિફિલિસ 

  • સફેદ ડાઘ પડવા, ટ્રેપોનેમા વાલ્ગરિસ 


42.

ગર્ભધારણના કેટલા સમય ગાળા બાદ પ્રેરિત ગર્ભપાત આવકાર્ય ગણી શકાય ?

  • 10 અઠવાડિયાં અથવા 70 દિવસો અથવા પોણા ત્રણ મહિના સુધીમાં 

  • 20 અઠવાડિયા અથવા 140 દિવસો અથવા 4 મહિના સુધીમાં 

  • 30 અઠવાડિયાં અથવા 210 દિવસો અથવા સાડા સાત મહિના સુધીમાં 

  • 25 અઠવાડિયાં અથવા 175 દિવસો અથવા પાંચમાં મહિના સુધીમાં


43.

આપેલ વિધાનો કયા કાર્ય્ક્રમને વેગવંતો બનાવે છે ?

વિધાન-1-સતત ગર્ભધારણ માતા માટે નુકશાનકારક હોય છે. 
વિધાન-2-જન્મ લેનાર બાળકને ગંભીર ખોડખાંપડ હોવાનું નક્કર જોખમ હોય છે. 
વિધાન-3-ગર્ભધારણ બળાત્કારનું પરિણામ હોય છે. 
વિધાન-4-અનિચ્છનિય ગર્ભધારન કોઈ પણ ગર્ભ અવરોધકના નિષ્ફળ જવાને પરિણામે હોય છે.

  • પ્રેરિત ગર્ભપાત 

  • કુટુંબનિયોજન 

  • બાળ સ્વાસ્થ્યસંભાળ 

  • વસતિવૃદ્ધિ નિયંત્રણ 


44.

જાતિય રોગોનું વહન અથવા હાતિય સંક્રમિત રોગો એટલે શું ?

  • અપૂરતી જાતિયતાને લીધે થતા રોગો 

  • જાતિયતાના જ્ઞાનના અભાવે થતા રોગો 

  • જાતિય સમાગમ દ્વારા વહન પામતા રોગો

  • જતિયતાના વિકાસને કારણે ઉદ્ધભવતા રોગો 


Advertisement
45.

STDs કયા સૂક્ષ્મ જીવો દ્વારા સંક્રમિત થાય છે ?

  • વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ 

  • વાઈરસ, બૅક્ટેરિયા 

  • ફૂગ, પ્રજીવ 

  • વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ, પ્રજીવ


46.

STDsના દર્દીઓ સૌથી વધારે વયજૂથનાં હોય છે ?

  • 15-19 

  • 20-24 

  • 25-29 

  • 30-35


47.

STDs ના રોગકારકો આશરે કેટલા છે ?

  • 10 જેટલા જ

  • 20 કરતાં ઓછા 

  • 20 કરતાં પણ વધુ 

  • માત્ર 20 જ 


Advertisement
48.

STDsનું પૂર્ણનામ શું છે ?

  • Sexual Transmitted Diseases

  • Standard Terminational Diseases 

  • Standard Trasmitted Diseases 

  • Sexual Terminational Diseases 


A.

Sexual Transmitted Diseases


Advertisement
Advertisement
49.

STDsના વાહકોને વર્ગીકરણના ઉદ્ધવિકાસીય ચઢતા ક્રમમાં દર્શાવવા માટે કયો વિકલ્પ સાચો છે ?

  • પ્રજીવ, ફૂગ, બૅક્ટેરિયા, વાઈરસ

  • વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ, પ્રજીવ 

  • વાઈરસ, બૅક્ટેરિયા, પ્રજીવ, ફૂગ 

  • વાઈરસ, પ્રજીવ, ફૂગ, બૅસ્ક્ટેરિયા 


50.

ગોનોરિયાનો ફેલાવો દર્શાવતો સૂક્ષ્મજીવ કયો છે અને તેના મુખ્ય ચિહનો કયાં છે ?

  • નેસેરિયા ગોનોરી, મૂત્ર માર્ગમાં બળતરા થવી, માથુ દુખવું. 

  • સ્ટ્રેપ્ટોકોક્સ ગોનેરી, મૂત્ર પસાર થાય ત્યારે દુખાવો થવો, ઉદરના તલપ્રદેશે દુખાવો થવો.

  • નેસેરિયા, ગોનેરી, મૂત્ર પસાર થાય ત્યારે ઉદરના તલપ્રદેશો ધુખાવો થવો. 

  • સિફિલિસ, ગોનોરી, મૂત્ર પસાર થાય ત્યારે દુખાવો થવો, ઉદરના તળપ્રદેશે દુખાવો થવો. 


Advertisement