Important Questions of પ્રાજનનિક સ્વાસ્થ્ય for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાજનનિક સ્વાસ્થ્ય

Multiple Choice Questions

61.

એમ્નિઓસેન્ટેન્સિસ એટલે શું ?

  • ગર્ભકોષ્ઠમાંનાં ગર્ભજળનું પરીક્ષણ 

  • ગર્ભકોષ્ઠી ખંડોના કોષકેન્દ્રનું પરીક્ષણ

  • ગર્ભકોષ્ઠી ખંડોનું પરીક્ષણ 

  • ગર્ભકોષ્ઠનું પરીક્ષણ 


62.

AFT અથવા એમ્નિઓસેન્ટેન્સિસ પદ્ધતિ ક્યારે કરવામાં આવે છે ?

  • બાળજન્મ વખતે જ 

  • ગર્ભસ્થાપન સાથે જ

  • બાળજન્મ પછી 

  • બાળજન્મ પૂર્વે 


Advertisement
63.

અફળદ્રુપતા એટલે શું ?

  • પુરુષ શુક્રકોષની ક્ષમતા ગુમાવતાં અતિ અલ્પ માત્રામાં શુક્રકોષો ઉત્પન્ન કરે. 

  • માદા ગર્ભસ્થાપન અને ગર્ભધારણની ક્ષમતા ગુમાવે. 

  • માદા અંડકોષનું નિર્માણ અને વહનની ક્ષમતા ગુમાવે. 

  • ઉપરયુક્ત બધી જ ઘટનાઓ સમાવેશ અફળદ્રુપતામાં થાય.


D.

ઉપરયુક્ત બધી જ ઘટનાઓ સમાવેશ અફળદ્રુપતામાં થાય.


Advertisement
64. ARTનું પૂર્ણનામ શું છે ? 
  • Assestory Reproductive Techique 

  • Artificial Reproductive technique 

  • Aquerate Reproductive Technique 

  • Acalte Reproductive Technique 


Advertisement
65.

ZIFT માં ફલન ક્રિયા થાય છે ? અને ગર્ભને ક્યાં સ્થાપિત કરાય છે ?

  • અંડવાહિનીમાં, પ્રયોગશાળામાં

  • ગર્ભાશયમાં, અંડવાહિનીમાં 

  • પ્રયોગશાળામાં, ગર્ભાશયમાં 

  • પ્રયોગશાળામાં, અંડવહિનીમાં 


66.

AFT શેના માટે કરવામાં આવે છે ?

  • રંગસુત્રોની અનિયમિતતાનું પરિક્ષણ કરવા અથવા જાતિનું પરીક્ષણ કરવા.

  • રંગસુત્રોની અનિયમિતતાનું પરીક્ષણ કરવા અને જાતિનું પરીક્ષણ કરવા. 

  • રંગસુત્રોની અનિયમિતતાનું પરિક્ષણ કરવા. 

  • જાતિનું પરીક્ષણ કરવા. 


67.

IVF ક્યારે દર્શાવાયા ?

  • જનીનપિંડ ગેરહાજર હોય ત્યારે

  • ઓછા શુક્રકોષો હોય ત્યારે 

  • અંડવાહિની નિષ્ક્રિય ત્યારે 

  • અંડકોષ ન ઉદ્દભવે ત્યારે 


68. ZIFT નું પૂર્ણ નામ શું છે ? 
  • Zygote Internal Fappopian Tube Transfer 

  • Zoospore Intra Fappopian trnsfer 

  • Zygote Intra Fapopian Transfer 

  • Zoosperm Imteral Fappopian Transfer 


Advertisement
69.

ગર્ભજળનો નમૂનો શેમાંથી દાક્તરી તપાસ માટે લેવાય છે ?

  • ગર્ભપોષકસ્તરના કોષોમાંથી 

  • દૈહિક કોષોમાંથી

  • ઉલ્વકોથળીમાંથી 

  • કોષોના કોષરસમાંથી 


70. IVF નું પૂર્ણ નામ શું છે ? 
  • In Vitro Fertilization 

  • Internal Vaccine Ferltization 

  • Internal venis Fertilization 

  • Intra veins Fertilizantion 


Advertisement