Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાજનનિક સ્વાસ્થ્ય

Multiple Choice Questions

71. GIFT એટલે શું ? 
  • Gonad Internal Fallopian Transfer

  • Gonad Intra Fallopian Transfer 

  • Gamete Internal Fallopian Tranfer 

  • Gamate Intra Fallopain Transfer 


72.

GIFTમાં ફલનની ક્રિયા કયાં કરવામાં આવે છે ?

  • ગ્રીવામાં

  • સ્ત્રીના શરીરમાંં

  • અંડવાહિનીમાં 

  • ગર્ભાશયમાં 


73.

સૌથી ઉલ્વકોથળી ધરાવતો પાણી સમૂહ કયો છે ? 

  • સરિસૃપ 

  • વિહગ 

  • સસ્તન

  • ઉભયજીવી 


74.

નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : ભારતમાં જમીન, હવા અને પાણી ઉપર જબરદસ્ત દબાણ થાય છે.

કારણ R : ભારત વિશ્વની કુલ વસતિનો 16.87% હિસ્સો ધરાવે છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે, R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


Advertisement
75. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : વસતિવ્ર્દ્ધિ એ અનિવાર્ય દૂષણ છે.
કારણ R : વસતિવ્ર્દ્ધિ સામાજિક અનિષ્ટો, જાતિ સંબંધી ગુનાઓ અને પ્રાપ્ય સ્ત્રોતોમાં ઘટાડો કરે છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે, R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


Advertisement
76. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : બિનસરકારી સંસ્થાઇ દ્વારા પ્રજનનિક સ્વાસ્થ્યના વિવિધ કાર્યક્રમોનો અમલ કરવામાં આવતો નથી.
કારણ R : અમલીકરણ કરવા વ્યવસાયિક નિષ્ણાંતોની અને સાધનસામગ્રીની જરૂર પડે છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે, R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


D.

A ખોટું છે, R સાચું છે.


Advertisement
77. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : કૉપર, IUDS ના દ્વિતિય ક્રમના IUDSમાં સમાવેશ થાય છે.
કારણ R : કૉપર, તીવ્ર, પ્રતિ-ફળદ્રુપતા અસર દર્શાવે છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે, R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


78. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : દંપતિએ ઋતુચક્રના 10 થી 17 દિવસ દરમિયાન સમાગમથી દૂર રહેવું જોઈએ.
કારણ R :ઋતુચક્રના 10 થી 17 દિવસ દરમિયાન ફલનની શક્યતા સૌથી વધારે હોય છે.



  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે, R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


Advertisement
79. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : ગર્ભનિરોધક તરીકે પિલ્સ ગોળી છે, જે મોં વાટે લેવામાં આવે છે.
કારણ R : જેમાં પ્રોજેસ્તેરોન અને ઈસ્ટ્રોજનને સંયિક્ત ગોળીના સ્વરૂપમાં હોય છે.



  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે, R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


80. નીચે આપેલ વિધાન અને કારણ વાંચીને આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : STDs બૅક્ટેરિયા, વાઈરસ, પ્રજીવો અને ફૂગને કારણે થાય છે.
કારણ R : STDsના વધુ કિસ્સા 25 થી 29 વયજૂથમાં જોવા મળે છે.




  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે, R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


Advertisement