CBSE
ઊર્મીવેગનું વહન રેખિત સ્નાયુ તરફ કરતી ચેતા કયા ચેતાતંત્રની છે ?
પુરાનુકંપી ચેતાતંત્ર
દૈહિક ચેતાતંત્ર
અનુકંપી ચેતાતંત્ર
આપેલ તમામ
મસ્તિષ્ક આવરણો કોને આવરિત કરે છે ?
મગજ અને કરોડસ્તંભ
મગજ
મધ્યસ્થ ચેતાતંત્ર
કરોડરજ્જુ
ભૂખરું દ્રવ્ય શેનું બનેલું છે ?
મજ્જિત ચેતાતંતુ
અમજ્જિચેતાતંતુ
ચેતાક્ષ
B અને C
એસિટાઈલ કોલાઈન એસ્ટરેઝનું સ્થાન
પશ્વ ચેતોપાગમીય કલા
ચેતાપાગમીય ગાંઠ
પૂર્વચેતાપાગમીય કલા
આપેલ તમામ
A.
પશ્વ ચેતોપાગમીય કલા
એસિટાઈલ કોલાઈનનુ6 જળવિભજન ક્યં થાય છે ?
પૂર્વચેતોપાગમીય કલા
ચેતાપગમીયગાંઠ
ચેતોપગમીય ફાટ
પશ્વ ચેતોપગમીય કલા
કેશિકા વિહીન મસ્તિષ્ક આવરન છે.
અંતઃતાનિકા
મધ્યતાનિકા
મધ્યપટલ
બાહ્ય તાનિકા
ચેતોપાગમ દ્વારા ઉર્મીવેગની વહન ક્રિયા માટેનો સાચો ક્રમ ?
એસિટાઈલકોલાઈનનું જળવિભાજન
એસિટાઈલ કોલાઈન સ્ત્રાવ
Ca++ નો ચેતોપાગમીય ગાંઠમાં પ્રવેશ
એસિટાઈલ કોલાઈન રિસેપ્ટર સંકુલનિર્માણ
પશ્વ ચેતોપાગમીય કલાનું વિધ્રુવિકરણ
3,2,4,5,1
1,2,3,4,5
2,3,4,5,1
5,3,4,2,1
પશ્વ ચેતોપાગમીય કલાના Na-માર્ગ ક્યારે ખૂલે છે ?
એસિટાઈલ કોલાઈન રિસેપ્ટરસંકુલ રચાય છે.
Ca++ ચેતોપાગમીય ગાંઠમાં પ્રવેશે ત્યારે
એસિટાઈલ કોલાઈનનું જળવિભાજન થાય ત્યારે
એસિટાઈલ કોલાઈનનું જળવિભાજન થાય ત્યારે
ચાલકચેતાનું કાર્ય છે.
ઊર્મીવેગનું પરિધવર્તી ગ્રંથિ તરફ વહન
ઊર્મીવેગનું સ્નાયુઓ તરફ વહન
ઊર્મીવેગનું પેશી-અંગમાંથી મધ્યસ્થ ચેતાતંત્ર તરફ વહન
A અને B બંને
પરિધવર્તી ચેતાતંત્રમં સમાવેશ થાય છે.
મગજ અને કરોડરજ્જુ
મગજ અને મસ્તિષ્કચેતાઓ
મસ્તિષ્કચેતાઓ અને કરોડરજ્જુચેતાઓ
કરોડરજ્જુ અને કરોડરજ્જુચેતાઓ