CBSE
આંખના ડોળાના મોટા પોલાણમાં રહેલ દ્રવ્યનો સ્ત્રાવ કોણ કરે છે ?
નેત્રપટલ
શ્વેતપટલ
મધ્યપટલ
સિલિયરીકાયાના પ્રવર્ધો
દ્રષ્ટિચેતા કોના ચેતાતંતુઓ વડે રચાય છે ?
શંકુકોષો અને દંડકોષો
શંકુકોષો
ચેતાકંદમયકોષો
દ્વિધ્રુવીય ચેતાકોષો
નેત્રપટલને પોષણ પૂરું પાડતી રુધિરવાહિનીનું સ્થાન
મધ્યપટલ
શ્વેતપટલ
પારદર્શકપટલ
નેત્રપટલ
નેત્રાવરણ માટે અસંગત શું છે ?
પારદર્શકપટલને સંપૂર્ણ આવરિત કરે છે.
પારદર્શક છે.
સ્તૃત અધિચ્છદનું બનેલું છે.
આંખના ડોળાને આવરિત કરે છે.
D.
આંખના ડોળાને આવરિત કરે છે.
નેત્રપટલનું અંદરથી બીજા ક્રમનું સ્તર છે.
રંજક અધિચ્છદ
દ્રષ્ટિસંવેદી કોષોનું સ્તર
ચેતાકંદમય કોષોનું સ્તર
દ્વિધ્રુવિય ચેતાકોષોનું સ્તર
શ્વેતપટલ
નેત્રપટલ
પારદર્શકપટલ
1
2
3
4
પિત્તબિંદુ સામાન્ય નેત્રપટલથી કઈ રીયે જુદું પડે છે ?
શંકુકોષો અને દંડકોષોની ગેરહાજરી
દંડકોષોની ગેરહાજરી
શંકુકોષોની હાજરી
શંકુકોષો અને દંડકોષોની હાજરી
સાયનોલેબ કયા રંગમાટે સંવેદી છે ?
લાલ
લીલા
વાદળી
અપેલ તમામ
તીવ્ર પ્રકાશમાં દંડકોષોમાં શેની હાજરી જોવા મળે છે ?
સ્ક્રોટોપ્સિન
સ્ક્રોટોપ્સિન અને રેટિનલ
રહોડોસ્પિન
આયોડોપ્સિન