CBSE
હેલિક્સ કોના ભાગે છે ?
બાહ્યકર્ણ
મધ્યકર્ણ
અંતઃકર્ણ
કર્ણપટલ
કોર્ટીયામાં આવેલા સંવેદીકોષો કોના હલનચલનને ઓળખે છે ?
બેસીલર કલા
બાહ્યલસિકા
અંતઃલસિકા
રિસેનર્સ કલા
કોર્ટીકાયનું સ્થાન અને કાર્ય છે.
તુમ્બિકામાં અને સમતોલ
સ્કેલીમાં અબે સાંભળવાનું
સ્કેલીમાં અને સમતોલનું
સેક્યુલીમાં અને સાંભળવાનું
અંડાકાર ગવાક્ષમાં ગોઠવાયેલ કર્ણાસ્થિ
એરણ
હથોડી
પેંગડું
આપેલ તમામ
બાહ્યલસિકા પ્રવાહીનું સ્થાન
અસ્થિકુહરની બહાર
કલાકુહરમાં
અસ્થિકુહર અને કલાકુહર વચ્ચે
અસ્થિકુહરમાં
C.
અસ્થિકુહર અને કલાકુહર વચ્ચે
ગોળ ગવાક્ષનું સ્થાન
બાહ્યકર્ણની દીવાલમાં
મધ્યકર્ણની બહારની દીવાલમાં
અંતઃકર્ણની અંદરની દીવાલમાં
મધ્યકર્ણની અંદરની દીવાલમાં
કર્ણાશ્મો કઈ રચનામાં જોવા મળે છે ?
મેક્યુલાયુટ્રીકલ
ક્રિસ્ટા
મેક્યુલા સેક્યુલા
A અને C બંને
દિવસે દ્રષ્ટિની ક્રિયાવિધિ દરમિયાન કોના સ્થિતિમાનમાં ફેરફાર ઉદ્દભવે છે ?
દંડકોષો
શંકુકોષો
રંજક અધિચ્છદ કોષો
A અને B બંને
ક્રિસ્ટાનું સ્થાન શેમા જોવા મળે છે ?
તુમ્બિકા
કોર્ટીયા
સેક્યુલી
યુટ્રીકલ
ટેક્ટોરિયલ કોની રચનાનો ભાગ છે ?
રિસેનલ કલા
મેક્યુલા
કોર્ટીકાય
ક્રિસ્ટા