આકૃતિમાં “U from Class Biology પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

131. આકૃતિમાં ચરબીયુક્ત સફેદ ચળકતા પદાર્થની બનેલી રચના છે. 


  • U

  • T

  • R

  • V


132. નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

1. ઊર્મિવેગનું વહન 100 મિ/1 ઝડપે થાય છે. 
2. પુનઃધ્રુવિકરણ માટે Na+ માર્ગ ખુલે છે. અને K+ માર્ગ બંધ થાય છે. 
3. Na+ - K+ પ્રંપ ખોલબંધ થાય છે. 
4. આંતરમસ્તિષ્કના તળિયાને હાએપોથેલેમસ કહે છે. 
  • TTTT

  • FFTT 

  • FTTT 

  • FFFT 


133. આકૃતિમાં ચેતાતંતુનું પડનું નિદર્શન કરે છે. 


  • U

  • T

  • R

  • V


134. આકૃતિમાં રિસેપ્ટર પ્રોટીન શેમાં આવેલ છે ? 


  • X

  • P

  • U

  • V


Advertisement
135. આકૃતિમાં “T” અને “S” અનુક્રમે કોનું સ્થાનાંતર સૂચવે છે ? 


  • Na+ અને Na+

  • K+ અને Na+

  • K+ અને K+ 

  • Na+ અને K


136.

આકૃતિમાં “W” શું દર્શાવે છે ?

  • શિખાતંતુ 

  • નઝિલકણિકા

  • રેન્વિયરની ગાંઠ 

  • ચેતોપાગમીય ગાંઠ 


137.

આકૃતિમાં “P” શું દર્શાવે છે ?

  • અધ્રુવિયતા 

  • ધ્રુવિયતા 

  • પુનઃધ્રુવિયતા

  • વિધ્રુવિયતા 


Advertisement
138.

આકૃતિમાં “U” શું દર્શાવે છે ?

  • રિસેપ્ટર પ્રોટીન

  • ચેતોપાગની ફાટ 

  • પૂર્વચેતોપાગમની કલા 

  • પશ્વ ચેતોપાગમની કલા 


B.

ચેતોપાગની ફાટ 


Advertisement
Advertisement
139.

આકૃતિમાં “V” શું દર્શાવે છે ? 

  • ચેતાક્ષ

  • ચેતાતંતુ પડ 

  • મજ્જાપડ 

  • રેન્વિયરની ગાંઠ 


140. નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

1. ઉર્મીવેગ રસપટલ ઉપર થતા ભૌતિક-રાસાયણિક વીજફેરફાર છે. 
2. નિઝલની કણિકાઓ ઍસિડોફિલિક છે. 
3. નેત્રપટલમાં બહુધ્રુવિય ચેતાકોષ જોવા મળે છે. 
4. સ્વયંવર્તી ચેતાના ચેતાતંતુ પડ ધરાવે છે. 

  •  FFTT

  • TFFT 

  • TFTT 

  • TTFF


Advertisement